SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પરિજ. - મનિષેધ-અધિકાર. ૨૯ સપતી (શેક્ય સ્ત્રી) માં પરસ્પર વિરોધ. मतिधृतिगतिकीर्तिकृपाङ्गनाः, परिहरन्ति रुषैव जनार्चितम् । नरमवेक्ष्य सुरागनया श्रितं, न हि परां सहते वनिताङ्गनाम् ॥२४॥ મદિરારૂપી સ્ત્રીવડે આશ્રય કરાયેલ પુરૂષ ભલે મનુષ્યમાં પૂજાયેલ હોય તોપણ તેની બુદ્ધિ, ધીરજ, કાંતિ, કીર્તિ, અને કૃપા (દયા) રૂપી પાંચ સ્ત્રીઓ રોષથી જ તેને ત્યાગ કરે છે. કારણકે સી શક્યસ્ત્રીને સહન કરી શકતી નથી. ૨૪ મદિરાસતની દશાનું વર્ણન.. कलहमातनुते मदिरावशस्तमिह येन निरस्यति जीवितम् । उपमपास्यति सश्चिनुते मलं, धनमपैति जनैः परिभूयते ॥ २५ ॥ મદિરાને આધીન થયેલે મનુષ્ય અહિં (ગમે તેની સાથે) કલેશ કરે છે અને તે કલેશની પાછળ તે કારણથી જ પોતાના જીવતરને પણ પાયમાલ કરી નાખે છે. પરિણામે ધર્મને ત્યાગ કરે છે અને અમને એકઠે કરે છે તેમજ તેનું ધન નાશ પામી જાય છે તથા પોતે માણસોથી પરાભવને પામે છે. અર્થાત મદિરાપાન કરનારની પૂર્ણ ખરાબ દશા થાય છે. ૨૫. | મદિરા બન્ને લેકનો નાશ કરનારી છે. खननमन्यजनीयति मूढधीः, परजनं स्वजनीयति मद्यपः । મિથવા વહુના થિનિ મ, દ્વિતયોજવિનારાવાર દુર | ૨૬ છે. મૂઢ બુદ્ધિવાળે મદ્યપાન કરનાર પુરૂષ સ્વજનને દુશમનસમાન જાણે છે અને દુશ્મનને સ્વજનતુલ્ય માને છે અથવા (હે મિત્ર!) હવે વધારે કહેવાથી શું? (ટુંકામાં કહીએ તે) મદિરા અને લેકને નાશ કરનારી છે ૨૬. મદિરાથી કામની ઉત્પત્તિ મતિ વન ગમવા, સંશોષવડઝ ફારની भजति तेन विकारमनेकधा, गुणयुतेन सुरा परिवज्यंते ॥ २७॥ અહિ મદિરાને આધીન થયેલ દેહધારી મનુષ્યને સમગ્ર દેશને કરનાર કામદેવ ઉત્પન્ન થાય છે અને તેથી (કામદેવથી) અનેક પ્રકારે વિકારી થાય છે ઇત્યાદિ કારણેને લઈ ગુણવાન પુરૂષ મદિરાને ત્યાગજ કરે છે. ૨૭.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy