SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ જે. અષ્ટમ દુકુળમાં જન્મ વગેરે દુખે. अल्पायुषो दरिद्राश्च, परकर्मोपजीविनः । दुःकुलेषु प्रजायन्ते, ये नरा मांसभक्षकाः ॥ ११ ॥ જેઓ માંસભક્ષણ કરનારાઓ છે તેઓ અલ્પ આયુષવાળા, દરિદ્ર, બીજા મનુષ્યના આધારથી આજીવિકા ચલાવનારા ( મજુરી કરનારા) અને નીચ કુળમાં જન્મ લેનારા થાય છે. ૧૧. મધમાંસ વગેરેની નિત્ય દુષ્ટતા. मद्ये मांसे च मधुनि, नवनीते तक्रवर्जिते । उत्पद्यन्त असख्यातास्तद्वांस्तत्र जन्तवः ॥ १२ ॥ મધમાં, માંસમાં, મધમાં અને છાસવગરના માખણમાં તેવાજ રંગના અસંખ્ય છ થાય છે. ૧૨. મઘમાંસનું અતિ નીચત્વ. एकतश्चतुरो वेदान् , ब्रह्मचर्यमथैकतः । અવતાર સર્વપાપાન, પાસન્ન થતા શરૂ | પુરા, એક ત્રાજવામાં ચાર વેદનું પુણ્ય અને બીજા ત્રાજવામાં બ્રહ્મચર્યનું પુણ્ય એઓ પરસ્પર તુલ્ય છે; તે પ્રમાણે એક ત્રાજવામાં સર્વ પાપ અને બીજા ત્રાજવામાં મઘ કે માંસનું ફળ એઓ પણ પરસ્પર તુલ્યતાવાળાં છે ૧૩. માંસ શબ્દનો અર્થ. માં મથાળુત્ર, પચ પાંખ્યા ! एतन्मांसस्य मांसवं, निरुक्तं मनुरब्रवीत् ॥ १४ ॥ જેનું માંસ અહિં હું ખાઉં છું તે અન્ય જન્મમાં મન ખાનારે છે આ માંસ શબ્દને ખરે (માંસ પણને) અર્થ છે એમ મનુનું બેસવું છે, ૧૪. મહાવિષભક્ષી કોણ? ये भक्षयन्ति पिशितं, दिव्यभोज्येषु सत्स्यपि । सुधारसम्परित्यज्य, भुञ्जन्त ते हलाहलम् ।। १५ ॥ जैनतस्थादर्श.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy