________________
, પરિ છે. માંસનિષેધ–અધિકાર.
२४३ હે અન! જે માંસ ખાતે હોય તેને જપ, હોમ, નિયમ, (ત્રત ઉપવાસાદિ) અને તીર્થ સ્નાનથી શું ફળ છે? એ સઘળું નાણું છે. ૬.
તથા
િવિપ્ર, જિં તુ મુERા.
यदि खादति मांसानि, सर्वमेतन्निरर्थकम् ॥ ७ ॥ જે માંસ ખાય છે તે ચિન્હ (સાધુ વિગેરે થાવું તે) અને વેષ (ભ ગવાં વસ્ત્રાદિ ધારણ કરવાથી પણ શું? માથું મુંડાવવું અને મૂછ, ડાઢી વિગેરેમાં વાળ ન રાખવા મુંડા (રહેવું) તેથી પણ શું? એ તમામ નિરર્થક છે. ૭.
અંધપરંપરા નરકમાં નાખે છે. दीक्षितो ब्राह्मणश्चैव, यस्तु मांसम्प्रभक्षयेत् ।
व्यक्तं स नरके याति, बधमेः पापप्रेरितः ॥८॥ અધર્મરૂપ (ધર્મથી રહિત) અને પાપથી પ્રેરાયેલે જે કઈ દીક્ષિત બ્રાહ્મણ (યજ્ઞાદિ કમેનો ખરો ઉદ્દેશ ન જાણતાં દીક્ષા લઈને હિંસાત્મક કમે કરી) માંસ ભક્ષણ કરે છે તે તે અવશ્ય નરકમાં જાય છે. ૮.
માંસ દુષ્કર્મની વૃદ્ધિ કરનારૂં છે. हिंसाप्रवर्धकम्मांसमधर्मस्य विवर्धनम् ।
दुःखस्योत्पादकम्मांसं, तस्मान्मांसं न भक्षयेत् ॥ ९ ॥ માંસ છે તે હિંસાની વૃદ્ધિ કરનારું છે (તેને ખાવાથી જ્યારે ન મળે ત્યારે તે મેળવવા માટે પિતાથી અથવા લાવનારને ઉત્તેજન મળવાથી હિંસાની વૃદ્ધિ થાય છે) અધર્મની વિશેષ (નીચસંગતિ આદિથી) વૃદ્ધિ કરે છે અને દુઃખની ઉત્પત્તિ કરનારું પણ માંસ છે માટે માંસ ખાવું નહિ. ૯.
દુઃખદાયક વાસ. स्वमांसम्परमांसेन, यो वर्धयितुमिच्छति ।
उद्विग्नं लभते वासं, यत्र यत्रोपजायते ॥ १० ॥ , જે પિતાના માંસને બીજાના માંસથી વધારવા ઈ છે તે જે જે જગાએ જાય ત્યાં સર્વત્ર ઉદ્દવિગ્રવાસ (ભયવાળું સ્થાન) પામે છે (તે જે સ્થળે જાય ત્યાં તેને ભયજ થાય છે) ૧૦.