SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રંતુ ભાગ ૨ એ. भुजङ्गमपि कोपितं शिरसि पुष्पवद्धारयेत्, બસમ न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ।। १५ ।। મગરના મુખની ડાઢમાંથી ળાત્કારે ખેંચીને મણિ કાઢી શકાય, ઉષ્ટ. ળતા માજાએની માળાઆથી ભરપુર (ક્ષુભિત ) સમુદ્ર પણ તરાય, કાપેલા સર્પ પણ માથાઉપર પુષ્પની માફ્ક ધારણ કરી શકાય, પણ અવળી સમજ વાળું મૃખ માસનું મન મનાવી શકાતું નથી. અર્થાત્ જે માણસ ઉપર કહેલાં ખીજા અંધાં કાર્ય થવાં મુશ્કેલ છતાં કદાચ કરે પણ તે મૂખને સમજાવી શકે નહિ. ૧૫. અશક્ય શક્ય થાય પણ મૂર્ખ મૂર્ખાઇ ન ાંડે. लभेत सिकतासु तैलमपि यत्नतः पीडयन्, पिबेच्च मृगतृष्णिकासु सलिलं पिपासार्दितः । कदाचिदपि पर्यटशशविषाणमासादयेत्, न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत् ॥ १६ ॥ भर्तृहरिनीतिशतक. (કાઇ મનુષ્ય) ઘણી મહેનતે પીલતાં રેતીમાંથી તેલ પણ મેળવે અને તૃષાથી પીડિત પ્રાણી ઝાંઝવાના જળમાંથી પાણી પણ પીએ, કોઇ વખતે ક્રતા ફરતા સસલાનું શીંગડું પણ પ્રાપ્ત કરે પણ ઉલટું સેલું ( અવળી સમજવાળુ ) મૂખજનનું ચિત્ત પ્રસન્ન કરી શકાય નહિ અર્થાત્ અન્ય અટિત બનાવા ધ્રુવસ જાગે ઘટી શકે પણ મૂખ કઈ રીતે સમજાવી શકાતા નથી. ૧૬. જ્ઞાનાપદેશ તુલ્ય હાર્યાં છતાં દુષ્ટાને બેધ થતા નથી, શાર્દવીતિ (૧૭ થી ૨૦). स्वं दोषं समवाप्य नेष्यति यथा सूर्योदये कौशिको, राद्धिङ्कङ्कको न याति च यथा तुल्येऽपि पाके कृतं । तद्वत्सर्वपदार्थभावनकरं सम्प्राप्य जैनं मतं, बोधं पापधियो न यान्ति कुजनास्तुल्ये कथासम्भवे ॥ १७ ॥ सम्वनिर्णयप्रासाद. પોતાના દોષને પામીન, સૂર્યના ઉદય થાય ત્યારે જેમ ફૂડ પક્ષી તિ · ફરી શકતા નથી. પાક સરખા કરેલ છે છતાં જેમ કરહુ અનાજ કાચુને કાચુ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy