________________
પરિવ
માતા-અધિકાર.
કુશ્રાતા સન્મુખ ગુણીના ગુણની નિષ્ફળતા. अस्यां सखे बधिरलोकनिवास भूमौ, किं कूजितेन खलु कोकिल कोमलेन । एते हि दैवहनकास्तदभिन्नवर्ण,
ai काकमेव कलयन्ति कलानभिज्ञाः ।। १३ ॥
सुभाषितरत्नभाण्डागार.
૧૯૭
હે કૈાકિલ મિત્ર! આ મહેરા લેાકેાને રહેવાની ભૂમિમાં તારા કામલ શદેવડે શું ફળ ૪ આ બધા કળાને ન સમજનારા (મૂર્ખા)-પ્રારબ્ધહીન જને, કાગડાના જેવાજ રંગવાળા તુંને કાગડાજ કહેશે. કારણકે તારા શબ્દોને સમજવાની તેઓમાં શક્તિ નથી. ૧૩.
જ્યાં અજ્ઞાનીએ ધાંધાટ મચાવી રહ્યા હૈાય ત્યાં વિદ્વાન બે તેજ આશ્ચર્ય, શિરિની.
विझिल्लीनादः कचिदतुल काकोलकलहः,
कचित्कङ्काराः कचिदपि कपीनां कलकलः । कचिद्घोरः फेरुध्वनिरयमहो दैवघटना,
कथङ्कारं तारं रसति चकितः कोकिलयुवा ॥। १४ ॥ शार्ङ्गधरपद्धति.
કાઇ ઠેકાણે ઝિલ્લું ( તમરાં) નાં શબ્દો થઇ રહ્યા છે. કાઇ જગ્યાએ ધણા કાળા કાગડાઓને કાલાહુલ મરી રહ્યા છે. ક્યાંક કુક નામના પક્ષી ( જેમનાં પીંછા માણમાં જોડવામાં ઉપયેગી થાયછે તે) એની અમે। પડી રહી છે. કોઇ સ્થળે વાનરાંઆને કલકલાટ મચી થા હાયછે. ક્યાંક ભયંકર શિયાળના અવાજ મચી રહ્યા હાયછે છતાં ચકિત ( ભ્રમિત ) એવા યુવાન કાલિશામાટે ઉત્તમ સ્વરથી મેલેછે? આશ્ચય છે કે દેવની રચના વિચિત્ર છે. ૧૪,
પુરૂષ પ્રયત્ન, મૂર્ખો સિવાય સર્વત્ર સફળ થાય,
પૃથ્વી (ભૃપુ–૬).
प्रस मणिमुद्धरेन्मकरवशन्तरात्,
समुद्रमपि सन्तरेत्प्रचलदूर्मिमालाकुलम् |