________________
પરિ છે.
કુતા-અધિકાર. રહે છે તેમ સર્વ પદાર્થ પ્રતિપાદક જેનમતને પ્રાપ્ત કરીને (જેનીઓમાં નામ ધરાવીને) કથા સમ્ભવ (શ્રવણ) સમાન હોવા છતાં પણ પાપબુદ્ધિયુક્ત દુષ્ટપ્રાણુઓ બેધ પામતા નથી ૧૭ દુષ્ટ તેિજ નાશ પામે છે તેમ નહિ પણ સાથે રહેનાર
સર્વને નાશ કરે છે. लोकानन्दन चन्दनद्रुम सखे नास्मिन्वने स्थीयता,
दुवंशैः परुषैरसारहृदयैराक्रान्तमेतद्वनम् । ते ह्यन्योन्यनिघजातदहनज्वालावलांसंकुला, __न स्वान्येव कुलानि केवलमिदं सर्व दहेयुर्वनम् ॥ १८ ॥
લેકને આનંદ આપનારા હે મિત્ર ચંદનવૃક્ષ! આ વનને વિષે તારે રહેવું ન જોઈએ. કારણકે પિલા, કઠોર, વાંસથી આ આખું વન ઘેરાયેલું છે તેઓના અને અન્ય (વાવાંસ) ઘસાવાથી અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન થશે ને તેઓ પોતે અગ્નિથી બળીને પિતાના કુળને બાળશે એટલું જ નહિ પરંતુ આખું વન બળીને ભસ્મ કરશે, ૧૮,
પડેલી ટેવ જતી નથી. काकः पद्मवने रतिं न कुरुते हंसो न कूपोदके,
मूर्खः पण्डितसङ्गमे न रमते दासो न सिंहासने । कुस्त्री सज्जनसङ्गमे न रमते नीचं जनं सेवते,
या यस्य प्रकृतिः स्वभावननिता केनापि न त्यज्यते ।। १९ ॥ કાગડો કમળના વનમાં પ્રીતિ કરતું નથી, તેમ હંસ કુવાના પાણીમાં, મુખ પંડિતેના સમાગમમાં અને દાસત્વ કરનારે સિંહાસન ઉપર પ્રસન્ન થતો નથી. કુલટા સ્ત્રી સજનના સંગમાં ખુશી થતી નથી પણ નીચ જનને સેવે છે. જે જેના સ્વભાવથી ઉત્પન્ન થયેલી પ્રકૃતિ છે તે કેઈથી પણ છેડી શ. કાતી નથી. ૧૯.
ભૂખને સમજાવવામાં વ્યર્થ મહેનત છે. व्यालं बालमृणालतन्तुभिरसौ रोध्धुं समुज्जृम्भते, .
भेतुं वज्रमणिं शिरीषकुसुमपान्तेन समाते ।