SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ વ્યાખ્યાન સાહિત્યસ‘ગ્રહ-ભાગ ૨ જો. અષ્ટમ અનેક પ્રકારની સામગ્રીઓને સદ્ભાવ આ જીવને પ્રાપ્ત થયા છે, છતાં પણુ એ પ્રમાદમાં વખત કાઢી નાંખશે તેપછી એનેા આરા આવવાના નથી. અનતભવ કર્યાં પછી પણ આવી અનુકૂળતા પ્રાપ્ત થવી દુ॰ભ છે, મુશ્કેલ છે, અશક્ય જેવી છે. ગ્રંથકર્તા કહેછે કે તળાવે જઇને તરસ્યા આવવા જેવું આ થાયછે અને તે હકીકત યથાસ્થિત વસ્તુસ્વરૂપ બતાવેછે. આવા પ્રસંગાના તે એવા સારી રીતે લાભ લેવા જોઇએ કે પછી આ ભવના ફેરા અને પારકી નાકરી અથવા આશાભાવ નિર'તરને માટે મટી જાય. ૪. શ્રોતાના સંબંધમાં દૃષ્ટાંત. ઉપેન્દ્રવજ્ઞા. गुणी गुणं वेति न वेत्ति निर्गुणो, बली बलं वेत्ति न वेत्ति निर्बलः । पिको वसन्तस्य गुणं न वायसः, करी च सिंहस्य बलं न मूषकः ॥५॥ सुभाषितरत्नभाण्डागार. ગુણી મનુષ્ય બીજાના ગુણને જાણેછે, ગુણહીન મનુષ્ય જાણતા નથી. ખળવાન અન્યના મળને જાણેછે, નિળ મનુષ્ય જાણતા નથી; કાયલ વ સંતઋતુના ગુણને સમજેછે પણ કાગડા સમજતા નથી, તે પ્રમાણે કેસરીનું પરાક્રમ હાથી જાણેછે પણ ઉંદર જાણતા નથી. આ ઉપરથી સિદ્ધ થાયછે કે કુÀાતા સુશાસ્ત્રના માહાત્મ્યને જાણી શકતા નથી. પ. શાસ્ત્રશ્રવણની આવશ્યકતા. ૩૫નાતિ. यस्यागमाम्भोदरसैर्न धौतः, प्रमादपङ्कः स कथं शिवेच्छुः । रसायनैर्यस्य गदाः क्षता नो, सुदुर्लभं जीवितमस्य नूनम् ॥ ६ ॥ अध्यात्मकल्पद्रुम. જે પ્રાણીના પ્રમાદરૂપ કાદવ સિદ્ધાંતરૂપ વરસાદના જળ પ્રવાહુથી પણ ધાવાતા નથી તે કેવી રીતે મુમુક્ષુ ( મેક્ષ મેળવવાની ઇચ્છાવાળા) હાઇ શકે? ખરેખર, રસાયણથી પણ જો કાઇ પ્રાણીના વ્યાધિઓ નાશ પામે નહિ તે પછી તેનું જીવન રહેવાનુંજ નહિ એમ જાણવું. ભાવા —જ્યારે શાસ્ત્ર શ્રવણથી પણ પ્રમાદનેા નાશ થાય નહિ ત્યારે પછી આ જીવને અનતકાળપર્યંત સ ંસારમાં પરિભ્રમણ કરવાનુંજ છે, એમ સ
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy