SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. માતા-અધિકાર. ૧૯૧ (છાંટા ) થી દાઝેલ ( અધદગ્ધ) થયા હાય તે પુરૂષને તે બ્રહ્મા પણ ખુશી કરી શકે (મનાવી શકે) નહિ,રૂ,* ભૂર્ખ શિરામણિ. વા. पूर्णे तटाके तृषितस्सदैष, भृतेऽपि गेहे क्षुधितस्स मूडः । कल्पद्रुमे सत्यपि हा दरिद्रो, गुर्वादियोगेऽपि हि यः प्रमादी ॥ ४ ॥ अध्यात्मकल्पद्रुम. ગુરૂમહારાજ વિગેરેની ખરાખર જોગવાઈ છતાં પણ જે પ્રાણી પ્રમાદ કરે તે તળાવ પાણીથી ભરેલું છે છતાં પણ તસ્યેા છે, (ધનધાન્યથી) ઘર ભરપૂર છે છતાં પણ તે મૂખ તા ભૂખ્યા છે અને પેાતાની પાસે કલ્પવૃક્ષ તાપણુ તે તે દરિદ્રજ છે. કેવા અસાધારણ ખેદ ! ભાવા—સ્પષ્ટ છે. ગુરૂ મહારાજની જોગવાઇ થાય અને તેનાથી દેવ તથા ધર્મ આળખાય ત્યારપછી તે ત્રણે મહાન તત્વનેા લાભ લેવા ચૂકવું નહિ. શુદ્ધ દેવ, સુગુરૂ અને તેના ખતાવેલા શુદ્ધ ધર્માં એના ઉપર જરા પણ શંકાવગરની તરણતારણતરીકે શુદ્ધ શ્રદ્ધા થાય ત્યારેજ આ જીવના એકડા નાંધાયછે. શ્રદ્ધાવગર જેટલી ક્રિયા કે તપ જપ ધ્યાનાદિ કરવામાં આવે તેનાં મીંડાં મૂકાયછે. મીંડાં પણુ કિંમતી છે પણ તેની આગળ એકડા હોય તે લાખપર ચડેલું એક મીંડું નવ લાખ વધારેછે પણ સર્વે મીંડાં એકડાવગર નકામાં છે. એકડા પણ મીંડાં કરવાના અભ્યાસ પછીજ આવડેછે. આ વાત અભ્યાસ શરૂ કરનારાએ ભૂલી જવાની નથી. અત્ર કહેવાનેા હેતુ એજ છે કે ગુરૂમહારાજ વિગેરે ચેગ્ય સામગ્રી પ્રાપ્ત થયા છતાં પણ જો આ જીવ શુદ્ધ વર્તન કરતા નથી અને આળસમાં રહેછે, તાપછી તેના જેવા નિર્ભાગી કોઇ સમજવા નહિ. જે જોઇએ તે પ્રાપ્ત કર્યા છતાં પણ તેને લાભ ન લેવામાં આવે તે! બહુ ખાટુ કહેવાય. આ શ્લોકમાં કવ્યસંબધી બહુ ઉપયાગી ઉપદેશ આપ્યા છે. ખાસ વિચારવા ચેાગ્ય વાત એજ છે કે આવેા સુંદર મનુષ્યભવ, આયક્ષેત્ર, રાજ્યની અનુકૂળતા, સાધુઓને ચેગ, શરીરની અનુકૂળતા અને બીજી * જે કેવળ મૂખ નથી તેમ નાની પણ નથી તેને સમજાવવામાં જોઇએ તેટલી મહેનત લેવાય પણ તે વ્ય જાયછે. જે અહંમન્યાંજ ડાહ્યા છું તેમ સમજનારને કાણુ સમજાવી શકે અર્થાત્ જે અદગ્ધ છે તે માસ કાઇથી પણ સમજાવી શકાતા નથી.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy