SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ-ભાગ ૨ જે. સંપૂર્ણ નિયમ પાલન કરનારને ઉત્તમ ફળ, આર્ય (૩ શો ૬). ये पालयन्ति नियमान् परिपूर्णान् रूपसेननृपतिरिव । ते सुखलक्ष्मीभाजः पदे पदे स्युर्जनश्लाध्याः || ३॥ " रूपसेनचरित्र. જે આવકા રૂપસેન નામના રાજાની માફ્ક પરિપૂર્ણ એવા નિયમાનુ પાલન કરેછે તે લેાકેા સુખ તથા લક્ષ્મી ( ધન) ને ભેગવવાવાળા તથા મનુધ્યેામાં પ્રશંસાને પાત્ર પગલે પગલે થાયછે. રૂપસેન રાજાની વાર્તા પર પરાથી જાણી લેવી. ૩. ગડસહિય પચ્ચકખાણુનુ નિયમ, जे निच्चमपमत्ता, गठि बधंति गंठि सहिअंमि | सग्गापवग्गसुरकं, तेहिं निबद्धं सगंठिमि ॥ ४ ॥ સમ જે પ્રાણી હમેશાં સાવધાન થઇને ગઠસદ્ધિ પચ્ચખાણ કરી ગાંઠ માંધેછે તે પ્રાણી દેવલાક તથા મેાક્ષનાં સુખને પાતાના કપડાના છેડાની ગાંઠમાં આંધેછે. ૪. તથા भणिऊण नमुकारं, निचं विम्हरणवज्जिआ धन्ना | पारंति गंठिसहिअं, गंठि सह कम्मगंठीहिं ॥ ५ ॥ હમેશાં કદી પણ ભૂલ્યવિના જે પવિત્ર પુરૂષો નવકાર મહામંત્ર ભ ણીને ગઠહિ પચ્ચખાણુને પાળેછે તે વાસ્તવિકરીતે તેજ ગાંઠસહિત પ તાનાં કમૅની ગાંઠોને પાર કરેછે. અર્થાત્ તે જીવ કર્માગ્રંથિને ભેદી પેલી પાર પહોંચે છે. પૂ. વળ.-- मंसासी मज्जरओ, इकेण चैव गंठिसहिरणं । ચોદું હતંતુવાદ્ગો, સુસાદુવાબો સુરોનામો ॥ ૬ ॥ सूक्तिमुक्तावली,
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy