________________
પરિચ્છેદ.
નિયમલ-અધિકાર.
૮૩
પ્રાણી માત્રની હિંસા ન કરવી, સત્ય વચન બેલવું, ક્રૂરપણું ન રાખવુ, ઇન્દ્રિયાને નિયમમાં રાખવી અને સઉપર યા રાખવી. આ કાર્યને ધીર પુરૂષા તપ કહેછે (જાણેછે). પરંતુ કેવળ શરીરના શાષણને તપ કહેતા નથી. ૯.
ક, વિદ્યા, યમ વિગેરે સમજાવી આ સચમ અધિકાર પૂર્ણ કરવામાં
આવેછે.
જી नियमफल- अधिकार.
સચમમાં નિયમની અપેક્ષા હેાવાથી “નિયમલાધિકારમાં નિયમનુ કષ્ટ સ્વરૂપ તથા તેનુ ફળ તથા તેમાં શ્રીમહાવીરસ્વામીનું મહાભિગ્રહ નામનું મહા કઠિન વ્રત જણાવવામાં આવ્યું છે, તે સાધુએને અક્ષરશઃ મનનીય છે.
સાત પ્રકારના નિયમ.
અનુષ્ટુપુ (૨–૨).
स्वाध्यायशौचसन्तोषा, देवताराधनं तपः ।
1
वैराग्यं च जनासङ्गो, नियमोऽप्येष उच्यते ॥ १ ॥
शार्ङ्गधरपद्धति.
અભ્યાસ કરવા ચેગ્ય શાસ્ત્રાને અભ્યાસ, રાચ ( પવિત્રતા ), સંતેષ, દેવતાઓનું આરાધન, તપ, વૈરાગ્ય અને મનુષ્યના સગ ન રાખવા તે, આ નિયમ કહેવાયછે.
૧.
સ્વપ નિયમથી મહાત્ લાલ,
स्तोकोप नियमो येन, पालितः पुण्यकाङ्क्षिणा ।
રૂવ ખાતે તેન, પૂરું શ્રવત્ ॥ ૨ ॥
પુણ્યક. ઇચ્છાવાળા જ પુરૂષે થોડા પણ નિયમ પાળ્યે દાય લીધ આલેાકમાંજ પ્રાયઃ શ્રીવંકચૂલની માફ્ક ફળની પ્રાપ્તિ થાયછે. વંકચૂલની કથ અન્ય પુસ્તકાથી જાણી લેવી. ૨.