________________
ધમ કૌશલ્ય
પિછાના લેવાની અને તેને વખતસર ત્યાગ કરવાની રીતને સમજવાની જરૂર છે, માટે સાચી મેજને ભાણતા શીખો. બાકી ખાઇને રેય લેવા પડે કે દાકતરને ત્યાં આંટા ખાવા પડે એમાં મોજ નથી, માણવાનું નથી, દમ નથી. ચાર દહાડાના ચાંદરણા પાછળ ઘેર અંધારી રાત છે.
Know that to really enjoy pleasures you must know how to leave them.
-- VOLTAIRE
(૩૪)
અરે ભેળા ભાઈ ! તું શા માટે મરણથી ડરે છેઅરે ભાઈ! ડરનાર માણસને શું - જમરાજા છોડી દે છે? વાત એમ છે કે જમરાજા ન જન્મેલાને કદી પકડ નથી, માટે જન્મ ન થાય તે માટે પ્રયત્ન કર." - આ દુનિયામાં, આ જીવનમાં, અત્યારના સંગમાં જે એક વાત એમ હોય તે તે ભરવાની છે. મેટા માંધાતા હોય કે મોટા દેશી રાજ્યને દિવાન હય, તાલીમબાજ હોય કે ગામા હેય, દરરોજ સે બેઠક કરનારા હોય કે પચીશ દંડ કરનાર હોય, પણ એક દિવસ તેને મરવાનું છે એ નિર્ણિત વાત છે. ત્યારે આવી ચક્કસ વાત હય, જરૂર હેણહાર હેય, તે પછી એનાથી ડરવું કેમ બને ? એ વાત પાલવે