________________
{ }
ધ કૌશલ્ય
કરે, ાંત પડી જવાથી શેરડી ચૂંસાય નહિ ત્યારે મનમાં બળાપા થયા કરે. ઘડપણમાં ગાંઠીઆના લાટ કરીને ણુ ગાંફીઆ ખાવાના શેખ પૂરા પાડવા પડે, પાન ન થવાય તા સડીથી તે કાપીને ખારણીમાં ખાંડીને તેને ખાવા પડે અને છતાં તૃપ્તિ ન થાય તેના ખળાપા મનમાં થયા કરે તેના હેતુ છે. આના જવાબ વિચાર કરતાં ખેસી જાય તેવા છે.
T
..
પોર્ટુગલિક સવ વસ્તુ અસ્થિર છે, પુદ્દગલના સવ સમૈગ અલ્પકાલીન છે, તેના વિયાગ ચેાસ થવાના છે અને થાય ત્યારે કચવાટ થવાના છે એ વાત સમજીને તેની સાથે કામ લેવામાં આવે તે જરા પણુ ખેદ થાય તેવી સ્થિતિ ન થાય. પૌદ્ગલિક સ્થૂળ બાગાને પોતે વખતસર તજી દે તે ત્યાગમાં આનંદ થાય
લીધેલ નિયમ પાળતાં અંદર સાષ થાય છે, પરાણે છેાડવા પંડે ત્યારે કચવાટ–કકળાટ થાય છે. ભાણામાં દૂધપાક આવે, પણ મારે આજે દૂધના ત્યાગ છે એ વિચારે દૂધપાકને હાથ ન અડાડાય ત્યારે આનંદ થાય છે, પણુ વધે કરી કરવાની કહી ઢાય અને તેને હાડવા પડે ત્યારે મનમાં દુ:ખ થાય છે. ઇન્દ્રિયના સર્વ સ્થૂળ વિષયા માટે
આ સર્વકાલીન સત્ય છે. એ તેા સ્વયં સમજીને ત્યાગ થાય ત્યારે એ અંદર સુખ આપે છે, પ્રેમ અપે છે, શાંતિ નીપજાવે છે, પણ એના પરાણે કે અનિચ્છાએ ત્યામ કરવા પડે, વય કે અશક્તિને કારણે એને છેડવા પડે ત્યારે ભારે દુઃખ થાય છે.
માટે જો તમારે સ્થુળ વસ્તુના આનદ ખરેખરા માણવા હાય તા તેના ત્યાગને બરાબર જાણી લેવા જોઇએ, જાણીને એને સાચે અમલ કરવા અને પ્રેમ થશે તો બહરિ કહે છે. તેમ સ્વયં વ્યક્ત
6
(પાતે ત્યામ કરેલા) એ વિષયે અનત શમસુખ અર્પે છે? એ સત્રની
*
મહત્તા હલ્યમાં જામી જશે; માટે માણવા માટે પણ તેના ત્યાગને ખરાખર,