________________
(૩૩) જાણી લો કે તમારે આનો ખરેખર માણવો હોય તે તેને ત્યાગ કેવી રીતે કરે તે તમારે જાણવું જોઈએ.
વ્યવહારની પૌરાલિક ચીજો ન મળી હોય ત્યાં સુધી તેને મેહ ખૂબ રહે છે. નાના બાળકને ઘડિયાળ લેવાને, જરા આગળ વધેલા વિદ્યાર્થીને કોટ પાલુનને, નવોઢા પત્નીને રેશમી સાડીને ન મળેલ હોય ત્યાં સુધી એટલો બધે મેહ અને શેખ થાય છે કે એને રાતદિવસ એને માટે સવનાં આવે, એની ઝંખના થાય, એ પિત ઉપયોગમાં લેશે ત્યારે પિતાનું ગૌસ્વ કેટલું વધી જશે તેનાં કાલાઘેલાં ખ્યાલ તેનાં રાજ્ય પર અથડાયા કરે, પણ એ વસ્તુ મળ્યા પછી એને શાખ ઓસરવા માંડે છે અને પાંચ પંદર દિવસ પછી તો એ વસ્તની પ્રાપ્તિની મહત્તા તેના દિલ પરથી એસરી જાય છે. આનું કારણ શું ?
પૈસા ન હોય ત્યારે પસારની હવેલી પાસેથી નીકળતાં એના ઘરને હીંચકે સોનાને લાગે, એના કયડ કયડ અવાજમાં સંગીત લાગે, એના વિચારમાં જ લાગે અને પૈસા આવી જાય, મળી જાય કે પેદા થઈ જાય, ત્યાર પછી એનું માધુર્ય ચાલ્યું જાય, એની મેજ હીણું થઈ જય અને એનું તેજ આવરાઈ જાય. આમ થવાનું કારણ શું ? '
અને મળેલ ધન ચાલ્યું જાય, એકઠી કરેલ પૂજી વેડફાઈ જાય, સંધરેલ ફરનીચર કચડાઈ જાય, મેળવેલ વસ્તુ ચેરાઈ જાય. જાળવી જાળવીને રાખેલ લેખિની તૂટી જાય ત્યારે કચવાટનો પાર રહે નહિ, આર્તધ્યાનની પરંપરા ચાલે, એની પાછળ રહસ્ય શું છે ? અને ખાવાના શોખ પૂરા ન થાય, ભાવતી મીઠાઈ ખાવા કટર મનાઈ