________________
કર્મ કલ્ય
આ બાબતમાં કવિએ જરા પણ વધારે પડતી વાત નથી કરી. સને પરિણા વર્ણવો મુશ્કેલ છે. સારી સેવા અને મનુષસૃષ્ટિમાંથી અને કુદરતની શક્તિઓમાંથી તેના લાલાયકપણા માટે અનેક દાખલા માપવામાં આવ્યા છે. શુભ ઉપર ચાનાર હોય કે વિદ્વાન હોય, અનુભવી કે ઘડાઈ ઘડાઈને આગળ આવેલા હેય, ધર્મશાસ્ત્રમાં કે વિજ્ઞાનમાં કુશળ માણસે હેય તેની સબત કરવામાં લાભ, લાભ અને લાભ જ થાય.
અને માણસનું મન વાડ પર ચઢતી વેલ જેવું છે. એને જે જે દિશાને અને જેટલો ઊંચો ટેકો આજુબાજુ મળે તેટલી વેલ તેના કુરતી વીંટાઇ જાય છે. એને વાડને ટેકે ક્યાં અને કેટલો આગળ ધપાવનારે મળે છે તે પર તેની પ્રગતિને આધારે રહે છે. ગMાં મારનાર મળે તે માણસ વાતએ ચઢી જાય, હકચ્છ મળે તો બ્રહ્મચારી કે સતાવી થાય, અનુભવી મળે તે બીજાની ઠેસને લાભ પોતે મેળવે, ભણેલા મળે તે મહેનત કરીને એકઠાં કરેલ તેના ભણતરનો લાભ પિતે અતિ અલ્પ પ્રયાસે મેળવે અને શુદ્ધ ઉપદેશક હેય તે તેની છાયામાં પોતે સાધક બની જાય. હીનની સેબતે માણસ ઊતરતો જાય છે, સરખે મળે તે ભેટી પડે છે, પણ વિશિષ્ટ મળે તે પોતે પણ વધારો કરી આગળ ધપે છે. ધર્મમાં કુશળ થવા ઈચછનારે સંતસાધુ, ત્યાગી કે ઉપદેશ આપનાર બહુશ્રુતની પર્યાપાસના વારંવાર કરવી અને તેના જેવા થવા યત્ન કરવો. એ રીતે ધર્મકૌશલ્ય પ્રાપ્ત થાય.
अमोपदेशदातारो, वयोवृद्धा बहुश्रुताः। कुशला धर्मशास्त्रेषु, पर्युपास्या मुहुर्रतुः ।
વિકવિલાસ -