________________
[3]
ધ્ર કૌશય
એક રૂપિયાના ચાર આના પરભવમાં મળે તે। સગા છેાકરાને પણુ રખડાવે, પણ જ્યારે ઉપાય ન હેાય ત્યારે કાંઇ નહિ" તે થાડુ ઘણુ આવતા ભવમાં મુળરો, એવી માન્યતાને આધારે એ થાડા ધર્માદ કરે છે, પણ આવી રીતે કરેલ ધર્માદા એ ખરી રીતે પારકા પૈસાના ધર્માંદા છે, હુંક ઊઠી ગયા પછી હક્ક સ્થાપવાના વ્યામાહ છે, મળતુ ઘર કૃષ્ણાર્પણું વાના અખાડા છે; મળે તેટલું પચાવી પાડવાને ધનના મેાહ છે. ધનની અસ્થિરતા સમજનાર, ખરચ્યું તે સાથે આવશે એ પાઠના સવ્યવહાર કરનાર આ રીતે છેલ્લી ઘડી સુધી પૈસા ખરચવાની વાત મુલતવી રાખે નહિ અને રાખે તો તેને પૂરું ફળ મળે નહિ.
( હાથે તે સાથે ” એ વાત સમજવા જેવી છે, વાવવાથી લણાય છે એ વાત ધ્યાનમાં લેવા જેવી છે, પાતે કરેલ સખાવતના લાભ નજરે જોવાથી અનુમાદનને લાભ પણ થાય છે અને કરેલ કાના ખો। હજારગણા અહીં તે અહી મળે છે.
માટે જે કરવું હૅાય તે આજ કરે!, નાણાં વેડફાઇ જતાં વાર લાગતી નથી. પુત્ર કુપુત્ર થાય તા કઈક વસીયતનામા તિજોરીમાં સડી ગયા છે અને વકીલેાની નજર માટી મિલકત પર હોય છે. આ સ માંથી બચવુ હાય, પરસેવાના પૈસાના લાભ લેવા પાકી ઈચ્છા થઇ હેય તા જે કરવું હોય તે તુરત કરી, પાછળવાળા કરશે એ વ્યામાહ છે, મૂળથી જ ખોટા ખ્યાલ છે અને અનુભવથી કષ્ટસાધ્ય છે. ખરચ્યું તે તમારું' છે, બાકી બધાં ભામા છે.
He that defers his charity till he is dead, is, if a man weighs it rightly, rather more liberal of another man's food than his own.
Bacon