________________
[૩]
કઈ કઈ માણસે મણિના ઘર સુધી પોતાની શાખા- " વતે મુલત્વી રાખે છે. આવા માણસે માટે બરાબર વિચાર કર્યો હોય તે જણાશે કે તેઓ પોતાના ધન
કરતાં પારકાના પિસા પર ઉદારતા દાખવી, રહેલ છે ? • “ચમડી તૂટે પણ દમડી ન છૂટે' અને “લોભે લક્ષણ સઘળાં જાય' એ સર્વ જાણીતી કહેવતો એક બાબત જરૂર બતાવે છે કે માખી આખો દિવસ મહેનત કરી, મહિનાઓ સુધી ફૂલે ઝૂલે બેસી મધ એકઠું કરે, પોતે ખાય નહિ, બચ્ચાંને ખાવા ન દે-આ સર્વ જાણીતી વાત છે, ત્યારે એ મધ કોનું? '
અને આ દિવસ રાત મજૂરી કરી પેસા એકઠા કરે અને પર્તિ સુખે ખાય નહિ, ખાવામાં તેલ ને ચેળાં આરોગે અને મરતી વખતે મારી પાછળ ચોરાસી જમાડજે કે ગામમાં એક ચબૂતરે કરી પારેવાને જાર નાખજો કે કુતરાને રોટલા ખવડાવજે-એ ધન કોનું ? એ તો જાણે છે કે અહીં બધું મૂકીને જવાનું છે અને પછી તે કૅટી, દરબાર, વકીલ, બેટ ડયુટિ, ડેથ ડયુટિ–એમાં ઘસડાઈ જવાનું છે.
આવી સ્થિતિ નજીક દેખાય ત્યારે વકીલને બોલાવે, મારા ફલાણ સગાને ૫૦૦ આપજે, મારા નામનું સદાવ્રત થાપજો, વગેરે ખરચે કરવા ફરમાવે–એ પૈસા કોના ? એના તે ન જ કહી શકાય. મરી ગયા પછી એ ઘેર આવે તે તેને કોઈ ધરમાં પેસવા પણું ન દે, અને જૂના જમાનાના હોય તે પાણી મંત્રીને છાંટે, કે ઘરના બહારના ગોખલામાં ખીલા ઠેકે, કે ભૂલભૂલમાં પણ ઘરમાં બાપાનું ભૂત રત વખતમાં પણ પેસી ન જાય.
ત્યારે આ તે પારકાના પૈસા થયા. એ તે કઈ રીતે પિતાને