________________
[3]
ધર્મ કૌશલ્ય જીવન જીવવું છે તે પાથે છે, બને તેટલી બીજાને સગવડ કરી કરાવી આપો. બને તેટલા જનહિતનાં કામોને અમલમાં મો, અન્યને તેમ કરવા પ્રેરણા આપે, ઉપદેશ કરે અને પારકાને કરો કરાવી આપલી સગવડેમ સુખ માનો. ખાવું પીવું, એશઆરામચમન કર એ તે માત્ર ટૂંકી બુદ્ધિ છે, આપ નજર છે, સ્વાથનો અત્યારપટ છે. ઘીના જીવનને સેવાથી, સલાડથી, માથી સુખી કરવાના પ્રયાસમાં પણ સાચો આનંદ છે. બાકી નંદરાજાએ સેનાની ડુંગરીઓ બનાવી તે સેવે અંતે અહીં રહી ગઈ અને પાંચસો વહાણ
માલેક ધવલ શેઠ એક પણ વહાણને સાથે ન લઈ ગયો ! બીજાને ખવરાવ્યું તે ખરું ખાધું, બાકી ખાધું તે તો ખયું. એ વાતને સમજે તે પરોપકારી જીવનમાં જ રસ લે અને સમાજ ખાતર અનુકૂળતા પ્રમાણે ભેગ આપવામાં, યાતના સહન કરવામાં, ભૂખ તરસ વેઠવાયાં કે જેમાં દુઃખ ખમવામાં જે મેજ લે તેનું જીવન એ સાચું જીવન છે અને માત્ર બેન્કમાં કરોડે કે લાખની લેવડદેવડમાં જ રાજી થઈ જનાર માટે તો આ માત્ર એક ફરે છે, આંટે છે, ખેપ છે. બને તેટલું પાક્કા માટે જીવવામાં રસ લો, પારકી સેવા એ ખરેખર પત્તાની સેવા છે એ સૂત્ર બરાબર સમજે અને બને તેટલું પરાર્થે જીવન જીવવામાં રસ જમાવે. બાકી તે કાગડે પણ જીવે છે, ખાય છે અને માત આવે ત્યારે મારી જાય છે. એવા જીવન માટે આપણે અહીં આવ્યા નથી. આપણે તે અહીં પોતાનો વિકાસ સાધવો છે અને પિતાને ભૂલ પરને માટે જીવન વહન કરવું એ એને રાજમાર્ગ છે.
We are not here to get all we can out of life for ourselves, but to try to make the lives of others happier.
Sir William Osler