________________
ધર્મ કૌશલ્ય
(૯૨)
જરૂરિયાત
[ ૧૯૯ ]
મિલકત માટી માટી વસ્તુઓની માલીકીમાં રહેલી નથી; પરંતુ અને તેટલી ઓછી જરૂરિયાતમાં રહેલી છે.
મિલકતને લોકાને ભિન્ન ભિન્ન પ્રકારના ખ્યાલ હેાય છે; કેટલાક ઘણી જમીનને મિલકત માને છે, કેટલાંક બેન્ક બેલેન્સ વારવાર તપાસી તેને પોતાની મિલકત માને છે, કેટલાક ઢારાને પોતાની મિલકત માને છે, કેટલાક વ્યાપારને પોતાની મિલક્ત માને છે, અને કેટલાક શકડ પેાતાની પાસે હોય તેને જ મિલકત માને છે. આ સવ ખાટાં છે એમ એપીયુરસનુ કહેવુ છે, અને તેનું શાસ્ત્ર સમજવા જેવુ છે. આપણે ખરી મિલક્ત શું છે તેના વિચાર કરીએ તે આપણને વિચારમાં નાંખી દે તેવી બાબત છે. એમાં મેટાં મહેલની કે મજાની વાત નહિ, એમાં બેન્ક બેલેન્સની કે રોકડ રકમની વાત ન હોય ત્યારે શું હોય તે અત્ર સમજાવવામાં આવ્યુ' છે. તેની દૃષ્ટિમાં ચેાડી મિલકતાના વારસા મળવાના હેય કે બેન્કમાં લાખો રૂપિયા જમે હોય અથવા રાડ મૂડી હાય તે મિલકત નથી, પણ તે તદ્દન જુદી જ વસ્તુને મિલકત ગણે છે. તે કહે છે કે એન્ક બેલેન્સથી રાજી ન થાઓ, પણુ તમારી જરૂરિયાતને જેમ બને તેમ આછી કરી અને આખરે કાંઈ જોતું નથી એવી વૃત્તિ રાખા, એ તમારી ખરી મિલક્ત છે, ખીજાં ક્ાંકાં છે. આ વાત રૃમ બને તે સંબંધમાં આપણે મિલકતનું સૂત્ર વિચારીએ તે આપણુને જણાશે કે સાવાળાને હજારની આશા, હજારવાળાને લાખની આશા, લાખવાળાને કરેલી આશા, અને કરાડીવાળાને રાજરાજેશ્વર થવાની.અને રાજરાજેશ્વરને ઇંદ્ર થવાની હોંશ હાય છે અને એટલા માટે આશા-તૃષ્ણાને આકાશ સાથે સરખાવવામાં આવે છે. કેમ કે એનુ` માપ કાથી થઈ શકતું નથી