________________
[૪] " ધર્મ કૈશલ્ય ગર્ભિત ઠપકા જેવું હતું. સર્વના એકસરખા દિવસે જતા નથી, પણ અંધારી રાતને હંકારે થઈ પડે તેવું ધન રક્ષવું-બચાવવું-સંધવું ઘટે.
પણુ મહારાજા ભેજ પોતે વિદાન, સત્ત્વશાળી અને વિચારક તત્ત્વજ્ઞાની હતા. એમણે એની નીચે ચોથું ચરણ ઉમેર્યું કે– દૈવ કેપે ત્યારે એકઠો કરેલે પૈસે કે જાળવી રાખેલી સંપત્તિ પણ નાશ પામી જાય. જ્યારે દિવસ ઊઠે છે ત્યારે તે મેટા ભૂપ હેય કે રાજા મહારાજા હોય કે મોટા શેઠીઆ હાય એના ઘરમાંથી ધન પગ કરીને ચાલ્યું જાય છે, માટે હોય ત્યાં સુધી વાપરે, દાન કરો અને નામના કરે. શેઠના ઘરમાંથી ધન ચાલવા માંડયું ત્યારે હાથમાં એને આંકડે રહી ગયે તે પણ બીજે દિવસે બીજાને ઘેર જમવા જતાં તેના થાળમાં એંટી ગયે. ધન જવા બેસે ત્યારે તે દોકડા પેકે ચાલ્યું જાય છે, પણ સારાં કામમાં હોય ત્યાં સુધી ખરએ જ રાખ, ખાધું ખૂટશે, પણ આપ્યું ખુટશે નહિ, અને સારી બાબતના ખર્ચના નશીબ પણ મેટા જ હોય છે, માટે હોય ત્યારે આપે, આપો અને ન આપો તે અમારા જેવા ન આપનારના હાલ જુઓ એમ ભિક્ષુક બંધ આપે છે. તેને જેવા ન થવું હોય તે રાજા ભેજને અનુસરે,
आपदर्थ धनं रक्षेत् , श्रीमतां आपदः कुतः । कदाचित् कुपितो देवः, संचितं चापि नश्यति ।।