________________
ધર્મ કૌશલ્ય
[૩]
૧. વિપત્તિ વખતે કામ લાગે માટે ધન સાચવવું. ૨. શ્રીમાનેને વળી વિપત્તિઓ કેવી ? ૩. કદાચ ભાગ્ય ફરી જાય-દૈવ રૂઠે ? ૪. (દૈવ કેપે તે) સંઘરેલ સંપત્તિ પણ નાશ પામે છે.
અસ્તવ્યસ્ત લાગતા આ શ્વેમાં ભારે વિચારગૂંથણી કરી છે. એની પાછળ ભોજરાજાની ઉદારતાની ઉદાત્ત કથા છે. ભેજ રાજા સુંદર કાવ્ય કરનારને ભારે સ્કમ આપતા હતા. એક વખત તે નદીકાંઠે ઊતરતા માણસનો કાનુગ ગોઠણપ્રમાણુ પાણી નદીમાં છે એ શબ્દને સુંદર પ્રયોગ સાંભળીને ભેજરાજાએ એને લાખ સેના મહેર આપી દીધી. કેઈ કવિને શિરપાવ, તે કોઈને વષસન, કોઇને સભામાં સ્થાન તે કેઇને તેના હાથીનાં દાન. એને દાનપ્રવાહ ધબકે ચાલ્યા જ કરે. મંત્રીઓ આટલી મોટી ઉદારતા સહન ન કરી શક્યા એટલે એક સમયે એમણે રાજાના પ્રવેશદાર ઉપર પ્રથમનું પદ લખ્યું આપત્તિ વખતે કામ લાગે માટે માણસે ધનને જાળવવું, એકઠું કરવું-એને ઉડાડી ન દેવું, એવો એને ભાવ હતે.
ભોજરાજાએ તુરત પિતાને હાથે લખ્યું કે નશીબદાર શ્રીમાનને આપદા કેવી? મતલબ એ હતી કે ધનવાનને આપદા હોય જ નહિ. ધનવાનને ને આપદાને વિરોધ જ હોય, એને તે પાણી માંગે ત્યાં દૂધ મળે. ત્યાં વળી દુઃખની વાત કેવી ?
ભેજ રાજના અમલદારો પણ ભણેલા હતા, મંત્રીઓએ તેની નીચે ત્રીજું ચરણ ઉમેર્યું. ધારે કે દેવ કેપે તે નસીબ ફરી જાય તો ? મેળા દિવસે અવે તે આમાં ક્તરી વૈર્તવણી અને