SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ t ] ધ કૌશલ્ય - ઈદ્રિય અજબ વસ્તુ છે એ તો સમજાય તેવી વાત છે. એનાં દુઃખનું કારણ આપણુમાં ચાલુ રહે તે અસતિષ અને પરિણામે થતી દુઃખી અવસ્થા પર આધાર રાખે છે, અને તે છે જ એમ ધારીને આપણે આ લેખની શરૂઆત કરી છે, તે થાય તેટલું તેવું દમન કરે, કારણે કે ઈકિયપષણ નકામું છે એમ અનુભવીઓ કહે છે અને આપણે તેને સ્વીકાર કરવો પડે તેમ છે. જેઓ ઈદ્રિયની આ અસ્વસ્થ અવસ્થા સમજતા ન હોય તે ગમે તેમ વર્તે, પણ તમારા હૃદયમાં તે ખરે ધર્મ વચ્ચે છે એટલે તમે ઇંદ્રિને દમશે એવી અમારી ખાતરી છે. તમે એને પંપાળ્યા કરશે ત્યાં સુધી તમારે અસંતોષ અને દુઃખી એવસ્થાને છેડે નહિ જ આંવે એ આર્ય સત્ય છે અને તેના સ્વીકાર મેં નિજાનંદ છે. તમે તમારી દિશા બક્યો, તેટલા માટે રસ્તો બદલી નાખે અને ઈદ્રિના પિષણને છોડી દે, એમાં જ તમારે સાચે જયજયકાર છે અને ગૌરવ છે. તમે ઈદ્રિયને પિષો નહિ, પણ દમે એટલે તમારી અભીષ્ટ મને વાંછના ફળશે, એમાં અમને મુદ્દલ શક નથી અને તમારો અંસતેષ અને દુઃખી અવસ્થાનું અમે જે નિદાન કર્યું છે તે અનુભવને પરિણામે જ થયેલ છે. એટલે તમને ઈભિદમનમાં ખૂબ મજા આવશે. તે વાતને તમે વિચારે એટલી પ્રાર્થના છે અને તે અસ્થાને નહિ થાય તેવી અમારી ખાતરી છે. . It is a function of organs that they are never Satisfied. People always remain unsatisfied and Pathfül bly organs.
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy