SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મશય (૧૫ ( ૧૧ ) માણસ જ્યારે વૃત્તિનાં દાસ અને છે ત્યારે તંજન્ય જન્મતા રાગદ્વેષમાં જકડાય છૅ, રાગદ્વેષ જ દુ:ખમૂલક ભવની લેાખડી બેઠી છે. --- વૃત્તિએ માણસને દાસ બનાવે છે. અમુક વાત ગમે અને અ વાત ન ગમે, તે વ્રુત્તિઓ છે. વૃત્તિ પસંદગી અપસંદગીને જન્મ આપે છે. આ અમુક વસ્તુ ગમે; બીજી .વસ્તુઓ ન ગમે, તેનું કારણું, ભાવાભાવનું કારણુ અને પસંગી યા ખાતુ કારણ આ રીતે ત્તિઓ જ બને છે. એના પર જેતે અંકુશ મૂકતાં આવડે તે આ સંસારને જીતી જાય છે. પછી તેને ભાવ, અભાવ કે પસદંગી, અપંસદગીને અવકાશ રહેતા નથી. પછી તેને સવ` વસ્તુઓ પ્રત્યે એકાકાર નિ:સારતાનું રહસ્ય સમય છે. એના મનથી સર્વ વસ્તુએ સરખી લાગે છે અને કાઇ તરફ તેને ભાવ કે અભાવ થતા નથી કે પસંદગી અપસંદગીને અવકાશ રહેતા નથી. અને મનથી સ વાત સરખી જણાય અને મનુષ્યપ્રેમ તેને પસંદગી, અપસંદગી કરાવતા નથી, માટે વૃત્તિ પર વિજય મેળવવા અતિ જરૂરી છે; એમાં કાઈ પ્રકારની શંકા રહેતી નથી. તેટલા માટે સર્વ મનુષ્ય એ વૃત્તિ પર વિજય મેળવવા પ્રયત્ન કરવા. અમુક વાત ગમે છે અને અમુક વાત ગમતી નથી એવી વૃત્તિ રાખવી ન જોઇએ, અને સવ વસ્તુને સરખી ગણી એ ભાવ મનુષ્ય તરફ ફેરવવા જોઇએ. એમાં અમુક મનુષ્ય ગમે, અમુક ન ગમે એમ થવુ ન જોઈએ. · એબાવાભાવ અથવા પસંદગી કે વૈરવૃત્તિમા વિરાધી બને છે, અને એ ભાવ પણ ળવવા એઇએ. જો કે એ વૃત્તિને અંકુશમાં લેવી ઘણી મુશ્કેલ છે, પણ મુશ્કેલ માટે જરૂરી છે, કારણ કે સંસારના નિકાલ વૃત્તિ પરના અંકુશ છે. -
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy