SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કૌશલ્ય | ૧૫૩ ] ( ૭૦ ) ઇંદ્રિયોની વૃત્તિના સ્વભાવ જ એવે છે કે તે કદિ સત્તાષ પામે નહિ, જેથી માણસ નિત્ય દુ:ખી અને અસાષી રહે છે. ઇંદ્રિયેા કદી તૂમ થતી નથી. આજે ધરાઈને ઊયેા હાય ત પણ કાલે સવારે તેના પેટમાં ગલુડિયાં રમતાં જણુાય છે, તે જ પ્રમાણે શ ધડિયાળા લીધેલી ઢાય તે અગીઆરમી લેતાં આંચકા આવતા નથી, અને તે જ પ્રમાણે પૌદ્દગલિક સર્વ ખાખતાનું સમજવું. આંખનુ જોવાનુ` કા`, કાનનું સાંભળવાનું કાય કદી પણ પૂરું થતુ નથી, અને નાક તેા સુધ્ધા જ કરે છે. તે જ પ્રમાણે શરીરના સર્વે ભેગા માટે સમજવુ. આજે ઈંદ્રિયે। ધરાઇને મેઠી છે એમ તેટલા માટે સમજવાનું નથી, એ તા સદા અસàાષી રહ્યા કરે છે અને ભૂખી થઈ જાય છે. એને કાઈ પણ કાર્ય પરિપૂર્ણ` લાગતું નથી અને તે દક્રિયા તા પેાતાના બદ્લા અત્રમાં, શાકમાં, શુષામાં અને પાણુમાં વધારે ને વધારે લે છે, એટલે એ ઇંદ્રિયા આપણામાં પહેલા અસતેષનું ધર બને છે. આપણને આજે કદાચ દ્ગલિક ચીજથી આન થાય તે વધારે વખત ટકતા નથી. હાશ ’ કાઈ વિસ થતી નથી અને ઇંદ્રિયભોગને વધારે તે વધારે પ્રમાણમાં મેળવવા માણુસ વલખાં માર્યાં કરે છે, એને મનુષ્યભવનું દુઃખ કહેા કે ગમે તે કહા, પશુ તે સ્વીકારીને જ ચાલવુ પડે છે અને એ રીતે આપણા સંસાર વધ્યા કરે છે. ઇન્દ્રિયા મનગમતું આપવાથી તૃપ્ત થતી નથી, પણ મવાથી તૃપ્ત થાય છે. નહિ તે આપણા ચાલુ અસંતાષને આરા આવતા નથી. એ સત્ય આપણે સમજી લેવાની તેટલા માટે જરૂર છે. પાષણુ મનથી થાય છે એ નવા પણુ લાભકારી સિદ્ધાંત છે તે પ્રથમ સમજવુ જોઇએ. 6
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy