________________
ધ શક્ય
[ ૧૩૩ ]
6
>
કરતાં અડચણુ થાય ત્યારે કામને છેડી દેનારા પણ ઘણા હોય છે, પણુ ગમે તેટલા વિઘ્ન આવે પણ કાર્ય સાધયામિ, વા દેહ પાતયામિ શરીર પડે તે પણુ અટક્યા વગર કામ સાધવાની ધગશવાળા અને કામને વળગી રહેનાર બહુ એછા હૈાય છે; પણ એવા માણુસા જ ખરા ધર્મપ્રિય છે એમ સમજવું. અને વિઘ્નથી ડરવાનું શું ? માણુસની પરીક્ષા જ વિઘ્ન વખતે છે. સીધા સરળ રસ્તા હોય એના પર ગાડી ગાડાવે જવી એ તે ધાંધલી ધાંચણુ પણુ કરે, એમાં ખૂખી શી ? એમાં ખલ કર્યું ? એમાં ખરી ધગશ કયાં ? એવી જ રીતે ધર્મના અભ્યાસમાં, ધર્મક્રિયાના સર્વ્યવહારમાં, પુસ્તક વાંચનમાં, આવશ્યક ક્રિયા કરવામાં, કાળ ગ્રહણુ કરવામાં કે સયંમ કે ત્યાગ કરવામાં ચીવટપૂર્વક પ્રયત્ન ધપાવે રાખવા એમાં ખરી વિશાળતા, આદરતા, આયતા અને મૂલ્યવત્તા છે, અને ધર્મવ્યવહારમાં કાયરતાનું કામ નથી, ઉપરછલ્લા સને અવકાશ નથી, ગાઢાળીયાપણાને સ્થાન નથી, વિકાસક્રમમાં આગળ ધપનારે સાધ્યને લક્ષમાં રાખવુ, કયાં જવુ છે તેને જ નજર સન્મુખ રાખવુ` અને પ્રયત્ન કરતાં અંતરાય તૂટી જશે, રસ્તા માકળા થશે, મા મળી આવશે અને દૂર છેટે સાધ્યના દર્શન થશે; માટે ચાલુ પ્રયત્ન ચીવટથી રાખવા, ખની શકે ત્યાં સુધી ભૂલ ન થવા દેવી અને પાછા પડાય તેા પણ પ્રયત્ન ચાલુ રાખવા એનુ નામ ધર્મપ્રિયતા અને રસિકતા છે.
It is difficult to keep on trying but it pays to do so.
Thoughts of the Great.