________________
-
[૧૧૮]
શક્ય
( ૫૩). ન નાએ ફરી શરૂઆત કરવી એ મુશ્કેલ છતાં હિતકારી છે.
ધર્મક્ષેત્રમાં બે પ્રકારની વ્યક્તિએ કામ કરતી દેખાય છે. એક પ્રકારને આંતરવિકાસની લલના લાગેલી હોય છે અને એને બાહ્ય
બાવ, ઉપચાર કે કૃત્રિમતાને માટે કાંઈ પડી હેતી નથી. એ તે પિતાના કામમાં વ્યસ્ત રહે છે, પિતાને તે ચાલ્યો જાય છે અને
કે તેને માટે શું ધારે છે કે શું બોલે છે તે જાણવાની કે જણાઈ જાય છે તે પર નિગાહ કરવાની એને વિચારણું પણ થતી નથી. “યું જાણે જગ ખાવર, જાણે જગ અંધ દુનિયા એને ગાંડે કે બાવરે માણસ ધારે છે, એને ઘેલો કે અગડબંબ કહે છે અને એની નજરે દુનિયા અંધ દેખાય છે, પડછાયા પાછળ મરી રહેલી અને અસ્થિર પાછળ વલખાં મારતી દેખાય છે. દુનિયાનો અને તેને એક વાતે મેળ થોસતો નથી અને દુનિયા એ શું કરે છે કે એનાં મનોરાજ્ય કયાં વસે છે ? એનું આંતર સત્ત્વ કેવું છે ? કેટલું અગાધ છે ? કેવા મૂલ્યવાન રત્નોથી ભરેલું છે અને એની બેપરવાઈ પાછળ કેવો મોટો મુદ્દો રહેલો છે તે કદી જાણતી નથી, એને લાભ લેતી નથી, એને બરાબર ઓળખતી પણ નથી. આ એક પ્રકારના મનોરાજ્યમાં વસનાર રોગીઓ હેય છે. એને ઇતિહાસ જણાયો નથી, લખા નથી અને એણે ઇતિહાસમાં રમવા કે અમર થવી કદી સંકલ્પ કે વિચાર સરખો પણ કર્યો હતો નથી.
બીજા પ્રકારના માણસે પિતાનાં પ્રત્યેક કાર્યો દુનિયાને હિસાબે જ કરે છે, એના કામથી દુનિયા એને માટે શું ધારશે, એને કેટલું ? માન સન્માન આપશે, એનું સન્માન કેવું થશે, એને સમાજમાં આગળ પડતું સ્થાન કેમ મળશે તેને જ ખ્યાલ કરે છે. આવા