________________
ધારા
[ + ]
તી ત્રાસ થતા નથી ? તને આવી રચના પાછળનું રહસ્ય જાણવાનું મન પણુ થતું નથી!
:
આવું આવુ જોયા જાણ્યા છતાં તું ધસડાયા કરે છે. મનને મેાટા માને છે અને સફળ જીવનનાં સાણલાં સેવે છે, તેા તને એક વાત કહી દેવી પડશેઃ તુ માહના ચૈનમાં પડી ગયા છે, ગાંડા થઇ ગયા છે. સમજ્યા–વિચાર્યા વગરનું અણુધડ જીવન ગાળી રહ્યો છે, અવિચારી અવ્યવસ્થિત જીવન ગુજારી રહ્યો છે, હારીને પાછા વળતા જુગારીની શા તારી થવાની છે ! હજી પણુ ચેત, ધનની અસર ઉડાડ, આંખા પર પાણી છાંટ, ચેતનાને જાગૃત કર અને ગાંડી થયેલી દુનિયાને સ્ત ચાલવાને ખલે તારા સાચા માર્ગ વિચારી કાઢ; નહિં તે દારૂડીઆની જેવા તારા હાલ થવાના છે ! કોઇ ગટરમાં પડીશ અને તારા રામ રમી જશે. કુશળ માણુસનાં આ લખણુ ન હોય.
F
आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं व्यापारैर्बहुकार्यभारगुरुभिः कालो न विज्ञायते । दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते पीत्वा मोहमर्थी प्रमादमदिरामुन्मत्तभूतं जगत् ॥
ભર્તુહરિ