________________
[ s ]
ધર્મ કારાક્ષ
આ થાય છે. તને લાગે છે કે તું મેાટા થયા, પણુ તારા આઉખામાંથી ઓછા થયે એવા વિચાર તે કદી કર્યો છે? તું તા જાણું અહિના અમરપટ્ટો લખાવી લાવ્યો હાય તેમ ન કરવાનાં કામ કરે છે, ન ખેલવાનુ ખેલે છે, અખેલાં લે છે, મેટાં વેર વસાવે છે, કલેશ– કંકાસ કરે છે, રાજાભારે ચઢે છે– આમાંના કાઇ ઢંગ' અહીંથી તારે ચાલ્યા જવાનુ છે અને અહીંની તારી સ` રેયાસત અહીં મૂકી ચાલ્યા જવાનુ છે એ વાતને, એ નિર્ભેળ સત્યને, અને તારા વનને, જરા પશુ મેળ એસે છે?
અને વાતવાતમાં માસા અને વરસે ચાલ્યા જાય છે. હજી ચાડાં વખત પહેલાં મૂળ છૂટી હતી તે વાળ સફેદ થવા આવ્યા પણુ તારા ધંધાધાપા અને વેધવચકા તે રીતભાતાના વેવલામાં તને કદી એમ લાગ્યું છે કે ‘ખીણુ લાખેણા રે જાય' એકે એક ક્ષણ લાખાની કિંમતની ચાલી જાય છે !
અને તારી આસપાસ જો. તારી સાથે શેરીમાં રમનારા ગયા, તારી સાથે એમનારા ગયા, તારી સાથે ઉજાણી કાઢનારા ગયા, તારી સાથે ગમત કરનારા ગયા અને તારી સાથે રખડનારામાંથી કેટલાએ ગયા ! તુ કઇકને ચિતામાં પધરાવી આવ્યા, કકની કાણે મેકાણે જજી આવ્યા, કકને નવકાર કે શરણાં ! આવ્યો, તું પોતે ઘરડા થઇ ગયા, તુ નામેાને પણ વિસ્તરતા થઈ ગયા, તે અનેકના જન્મ વખતે થતી તેની માતાની વીણેા અને ચીસા સાંભળી, તે અનેક સ્ત્રીઓને મ્હોં વાળતી જોઈ, અનેકને દુનિયામાં રસાતાળ થતાં જોયાં, કને જીવતાં છતાં મરી રહેલાં હોય તેવી હાલતમાં જોયાં, કઈકના નિઃસાસા સાંભળ્યા, અનેકના તકરારા જાણ્યાં, ભાઇ ભાઇઓનાં વેશ જોયાં, ત્યક્તા શ્રીએને રડતી જોઇ, દમ, ક્રાઢ વગેરે અનેક વ્યાધિગ્રસ્તને જોયાં, છતાં