________________
(૨૪)
(૪૪) . માણસનું આઉખું સે વર્ષનું ગણાય તેમાંથી અરધો અંધ તે શતમાં ગયું, આકી રહેલા અરધાનું અરધું બાળપણમાં અને ઘડપણમાં ગયું અને બાકી જે રહ્યું તે વ્યાધિ, વિયોગ અને દુખમાં અને સેવામાં જાય ત્યારે આવા પાણીના પરપાય જેવા જીવનમાં માણસને સુખ કયાંથી મળે?
' હસવા જેવી વાત છે, પણ બેધદાયક છે. તેને મર્મ વિચારવા પૂરતું તેને અન્ન સ્થાન આપ્યું છે. ભગવાને સૃષ્ટિ બનાવી, માણસ પશુ પક્ષીઓ બનાવ્યાં અને તેમને દુનિયામાં એકલી દીધાં. તેમણે ત્યાં કેટલું રહેવાનું છે, કયારે પાછા આવવાનું છે તેને આગળથી નિર્ણય કર્યો નહિ. એક વખતે ભગવાને નક્કી કરી નાખ્યું કે માણસ જનાવર સર્વનું આયુષ્ય ૪૦ વર્ષનું સમજવું. કેરીઅત સાંભળ્યા વગર ભગવાને કરેલો આ એક્તરફી ફેસલો માણસોએ જાણ્યો એટલે એને ફાળ પડી. એ તે દેડ્યા ભગવાન પાસે: અરે સાહેબ, હજી ઊગીને ઊડીએ અને ઘર માંડીએ ત્યાં તે વિદાયગીરી લેવી પડે. એ તે આકરું પડી જાય. એમાં અમારો સંસાર કેમ નભે? અમે હાણીઓમાણીએ શું સાહેબ ? વિચાર કરી કાંઈ તાલ કરે, રસ્તો કાઢે. જવાબ મળે. “જુઓ, અહીંના હુકમો તે અફર હેય, તમે બીજી રાખે, કોઈની ફરિયાદ આવશે તો તેમને ફેરબદલો કરી આપવાની તજવીજ થશે. -
*
*
*
*
આટલી વાત થઈ ત્યાં ઘોડા આવ્યા. ભગવાન પાસે ફરિયાદ કરી “સાહેબ, તમે અમારી અવિરત ચાલીશ વરસનો કરીને તો અમો ડું કાઢી નાખે. દરરોજ દશ વીશ માલની મુસાફરી,