________________
૪૦
નામાંકિત નાગરિક સંવત ૧૭૭૧ માં દાદાજી ધાકજી (પરભુ)ના વડવા ધાકજી,
થાણેથી. ક ૧૮૦૦ ઝવેરચંદ આતમારામ, સુરતથી, શરાફી. ,, ૧૮૧૪ શેઠ અમીચંદ સાકરચંદ, ખંભાતથી.
૧૮૧૪ શા મેઘજી અભેચંદની પેઢી, રાધનપુરથી. ૧૮૪૧ ઠા. જીવરાજ બાબુ, રામજી ચતુર, ધારશી મોરાર.
(કચ્છથી) , ૧૮૪૫ શા. નાનજી જેકરણ, માંગરોળથી. ૧૮૬૫ મારવાડી અમરચંદ બીરદીચંદ, જયપુરથી. ૧૮૭૩ શેઠ વેલજી માલુ, કચ્છથી. ૧૮૭૫ શેઠ વખતચંદ ખુશાલચંદ શરાફી, અમદાવાદથી. ૧૮૭૬ શેઠ કરમચંદ પ્રેમચંદ. શરાફી, અમદાવાદથી. ૧૮૮૦ શેઠ હઠીસીંગ કેશરીસીંગ. શરાફી, અમદાવાદથી.
૧૮૮૧ શેઠ સુરજમલ વખતચંદ. શરાફી, અમદાવાદથી. , ૧૮૫ શેઠ નરશી કેશવજી, કચ્છથી.
આવી રીતે જુદા જુદા સમયમાં નવા નવા વેપારીઓ મુંબઈ આવતા ગયા અને મુંબઈના વેપારને જુદી જુદી દિશામાં જમાવતા રહ્યા. આ મુંબઈના વિકાસમાં ગુજરાતી તથા કચ્છી જેને ઘણે માટે ફાળો હતે એમ તે વખતનો ઈતિહાસ વિચારતાં બરાબર માલૂમ પડી આવે છે.
ઉપર જે પેઢીઓના નામે આપ્યા છે તે હિંદુની પેઢીઓ છે. તે ઉપરાંત પારસી વેપારીઓ પણ તે વખતે કેટલાક હતા. પારસી એને વ્યાપાર કોન્ટ્રાકટ લેવાને, મુકામે બાંધવાને, દારૂને,