________________
(૬)
સ*વત ૧૮૭૦ નુ` મુ`અઇ અને તેને
વ્યાપાર
સંવત ૧૮૭૦ નું મુંબઈ અને સંવત ૨૦૦૮ નું (હાલનું) મુ`બઈએ એમાં ઘણા તવત છે. ૧૮૭૦ માં મુંબઈમાં પાણીના નળ નહાતા, કાવડીઆ પાણી ભરી લાવતા હતા અને ઠામ ઠામ માટા કૂવાએ હતા. અનેક સખી ગૃહસ્થાએ હજારા રિપઆ ખરચીને કૂવા ખંધાવ્યા હતા. અત્યારે તે એ કૂવાને સીલબંધ કરીને એના માઢાં બંધ કરવામાં આવ્યા છે, પણ જેમણે એ કૂવાના વિસ્તાર ર્જાયા હશે તે કહી શકે કે-એ મેાટા હતા અને ઘણા ખર્ચ કરીને બાંધવામાં આવ્યા હતા. એ જાહેર કૂવાઓ ઉપરાંત માળે માળે કૂવાઓ હતા.
તે વખતે જાજરુએ ભેાંયતળીએ અને બાસ્કેટ સીસ્ટમના હતા. એ યુગમાં ગટરો પણ બંધાણી નહાતી. મુખઈમાં પચાસ ઉપર નાનાં-માટાં તળાવા હતાં, અત્યારે તેને ચાદ આવે તેવું માત્ર મમાદેવીનું તળાવ છે, પણ ગાવાળીઆ તળાવ, ભૂલેશ્વર તળાવ, ધેાખી તળાવ, ઝેવીઅર કૉલેજનું તળાવ, ગીલ્ડર તળાવ વગેરે તે અત્યારના યુગના માણસાના જોયેલા છે.
રસ્તાએ તે વખતે આડાઅવળા અને માટી પથ્થરના હતા; અત્યારના જેવા એસ્ફાલ્ટ કે ટારના અથવા સીમેન્ટ કોન્ક્રીટના