________________
(૪) શેઠ મેાતીશાનેા જન્મ અને બાલ્યકાળ
શેઠ અમીચંદ સાકરચંદ અને રૂપાબાઇ મુંબઇમાં રહેતાં હતાં અને પેાતાના વ્યવસાય ચલાવતાં હતાં, દરમ્યાન તેમને પાંચ ફરજદ થયાં; તેમાં ત્રણ દીકરા અને બે દીકરીએ હતાં.
ત્રણ દીકરાએ પૈકી મેાટા પુત્ર શેડ નેમચંદના જન્મ સંવત ૧૮૩૪માં થયેા, વચલા મેાતીચ'દ અથવા મેાતીશાના જન્મ સ ́વત ૧૮૩૮ માં અને સવથી નાના દેવચદના જન્મ સંવત ૧૮૪૦ માં થયે.
આ રીતે આપણી કથાના મુખ્ય નાયકના જન્મ સવત ૧૮૩૮ માં થયા હોય તેમ માલૂમ પડે છે. એની તારિખ કે વારના પત્તો લાગતા નથી, અને દીકરીઓનાં નામ પણ મળતા નથી. આપણામાં ઇતિહાસની ખાખતા એટલી બધી અંધકારમાં પડેલી છે કે આવા વિખ્યાત પુરુષના જન્મની તારિખ પણ મળે નહિ એ એછું બેકારક નથી, પણ તત્સમયના લોકોને આવી ખાખતા જાળવી રાખવાની આવશ્યકતા નહિ લાગી હોય કે કાઇનું · નામ દુનિયામાં રહેનાર નથી ” એવી નિવેદવૃત્તિ જામી ગઈ હાય કે ખીજું ગમે તે કારણ હાય પણ ઇતિહાસ માટેનાં સાધના આવા નજીકની મહાવિભૂતિઓના સબંધમાં