________________
શેઠ મેાતીશ્રાહ
રે, દેખી દેવિવમાન સલુણા;
સલુણા, ૨ંગ ૭
દેરા તંબુ કચેરી *પની બહાદુર વાવટા રે, વાજી ́ત્ર ફરકે નિશાન સલુણા. ર્ગ ૪ રાજનગરના સંઘવી રે શેઠ હિમાભાઈ આય સલુણા; માહાટા નાના સંઘવી રે, તે પળ ભેળા થાય સલુણા, રંગ પ સેારઢ કચ્છ હાલારના રે, ગુજરાતી ગેાલવાડ સલુણા, પુરવ દક્ષણુ માળવા રે, મરુધર ને મેવાડ સલુણા, રંગ ૬ સંઘ સવાલાખ આસરે રે, સંઘવી એક હજાર સલુણા; કરી મંડપ પધરાવતા ૐ, પડિમા પાંચ હજાર માતા દીવાળી ખાઈને રે, દેખી હરખ ન માય સલુણા; પુત્ર વધામણી શેઠને રે, દેવા સ્વગે સધાય સલુણા રંગ ૮ શેઠ મેાતીશા સાંભળી રે, સાજ કરે તતખેવ સલુણા; શાલિભદ્રને પૂરતા રે, જેમ ગાભદ્ર દેવ સલુણા, રંગ ૯ બિંબ પ્રતિષ્ઠા અંજને રે, મહુરત લીએ શ્રીકાર સલુણા; મહા માસે જોશી દીયેા રે, શુદ દશમી બુધવાર સલુણા; રંગ ૧૦ તપગચ્છ ખડતર સાગરુ રે, સૂરિવર ત્રણ મીલાય સલુણા; વન્દે દશમી જળ જાતરા રે, તીરથનાં જળ લાય સલુણા, રંગ ૧૧ યમ ચઢી એક દેવતા રૈ, મંડપ ખિમ સહાય સલુણા;
૪૧૧
દ્વાદસી કુંભથાપના રે, રાતીજગા નીત થાય સલુણા; રંગ ૧૨ શ્રીફળ આદે પ્રભાવના રે, દેતા નવી નવી ચીજ સલુણા; સહસગમે દીવા અગે રે, લેતી વીસામા વીજ સલુણા; રંગ ૧૩ પૂજન નંદાવરતનું રે, દશે દીશ બલિદાન સલુણા;
ગ્રહ દિક્પાળની થાપના હૈ, મંત્ર કરી અહવાન સલુણુા. ૨ંગ ૧૪ ખીમચ દભાઇના સંઘને રે, સાનીધ કરજો દેવ સલુણા; શ્રી શુભવીરને આસરે રે, સુખલીલા નિતમેવ સલુણા, રંગ ૧૫