________________
૪૧૦
નામાંક્તિ નાગરિક અનહાંરે સંઘવીપદ ધરી સાચવે રે, પ્રતિષ્ઠા સંઘ હજૂર. લે. ૮ અનીહાંરે ગુરુ ભગતી ગુણ દાનથી રે, કાઢજો દાળીદર દૂર લો. ૯ અનીહારે પત્ર લખી પેટીમાં ઠવ્યો રે, તે માંહી સરવે વિચાર લે.૧૦ અનીહારે ભાદરવા બાણઆ તણે રે, શુદ પડે ને રવિવાર. લે.૧૧ અનીહાંરે મહુરત લેઈ સીધાવીયા રે,કાંઈ શેઠજી સ્વર્ગ મજાર.લો.૧૨ અનીહાંરે મેતીશાળ મરણ ગયા રે, એમ બોલે તે લેક ગમાર. લે.૧૩ અનીહાંરે બીજેદિને શશીઉગીઓ રે, જોવા ખીમચંદભાઈ દેદાર. લે.૧૪ અનીહાંરે સજન તે સુખીયા થયા રે, નવી ઘર શોક લગાર. લે.૧૫ અનીહાંરે ત્રણ માસ વીતી ગયા રે, જનકાગમ છોડી આસ. લે.૧૬ અનીહાંરે અમરચંદ સમજાવતાં રે,જબ આવે માગશર માસ.લે.૧૭ અનીહાંરે ઉજળી તીજે કંકેતરી રે; લખી દેશવિદેશ જાર. લે.૧૮ અનીહાંરે પેશ તણી સુદ સાતમે રે,કાંઈ દેરા દીધા પૂર બાહાર.લે. ૧૯ અનીહારે ખીમચંદભાઈ હસ્તી ચઢ્યા રે, કરે ટેપીવાળો સરપાવલે.૨૦ અનીહરે શ્રી શુભવીર મંગલિકનારે, હોય શબ્દ શુકનના ભાવ. લે.ર૧
ઢાળ ૪ થી.
(ભરતની પાટે ભૂપતિ રે-એ દેશી.) સંઘવી હસ્તી શીરે ચઢ્યો રે, વધાવતી નરનાર સલુણ; દેહેરાસર આગે કરી રે, દેર દીયા પૂર બહાર સલુણું, રંગરસીલા સાંભળો રે, સંઘની શોભા અપાર સલુણું. રંગ ૧ પાછાઈ કેરટના ઘણું રે, દીએ પરવાના સમૂર સલુણા; હુકમ શેઠ ખીમચંદને રે, રાજા રહેજે હજૂર સલુણું. રંગ ૨ સંઘ લેઈ સિદ્ધાચળે રે, ઉતરીઆ જઈ ઠેઠ સલુણ; પિશ વદી પડવા દિને રે, વંઘા જિન કરી ભેટ સલુણા. રંગ ૩