________________
૪૦૮
નામાંક્તિ નાગરિક
અમીચ'દ સાકરચ'દતણા, કલિજીંગમાં કલ્પવૃક્ષ બન્યા;
ઉપગારી તરુછાયા ઘણા. વિમલ૦ શેઠ મેાતીશા ધનરાસે, પૂરે દીન દુખિયાની આશે; કલકત્તા વળી માસે. વિમલ૦ દરીઆમાંહી જહાઝ ઘણાં, ચીન દેશ વિલાયત સુણાં; શેઠ મેાતીશાના નામતણાં. વિમલ૦ ૧૦ કુંવરપદ ખીમચંદભાઈ, ઈંદ્ર જિસી જસ ઠકરાઈ; પૂરણ પરભવ સુકમાઇ. વિમલ૦ ૧૧ સિદ્ધગિરિ ઉપર ટુંક તણી, શેઠ મેાતીશાને હુંશ ઘણી; શ્રી શુભવીર વચન સુણી.
વિમલ૦૧૨
૮
ઢાળ ૨ જી.
( સાંભળ રે તુ ં સજની મેારી, રજની કાં રમીઆવીજી રે—એ દેશી ) સવત અઢારસે અઠાશી માંહે, સિધગેરી શિખર વિચાલેજ રે; કુંતાસરના ખાડા માટા, શેઠજી નયણે નિહાળે. મનને માજેજી રે, અંતર નયણાં નિહાળ, મનને મેાજેજી રે. ૧ ભવ તરતાં પૂરણને હેતે, ખાતમહુરત ત્યાં કીધું જી રે, સર સરપાવ ઘણા જાચકને, દાન અતુલ્ય ત્યાં દીધું. મન॰ ર ચેાથે આરે બહુ ધનવંતા, પણ નવી ખાડો પુરાવ્યાજી રે; આ કાળે માતીશા શેઠે, કનક રૂપઈએ ભરાવ્યા. મન૦ ૩ તે ઉપર જબ ટુંક બનાવે, મધ્ય ચઈત્ય વિશાલજી રે; આજુબાજુ ચૈત ઘણાં છે, જખુ તરુપરિવાર. મન૦ ૪ રીખવદેવ પુડરીક પ્રમુખની, પડિમા ત્રણ હજારાજી રે; નવી ભરાવી ચિત્ત ઉદારે, વિધિશું શાસ્ત્ર પ્રમાણુ. મન પ