________________
४०६
નામાંક્તિ નાગરિક તપગચ્છ કેરે સણગારજી શા),
વિજેસિંહસૂરિ ગણધાર છે, શા તસ સત્યવિજય ગુણાભીને જ શાક,
1 કપુરવિજય શિષ્ય તેના જી. શા. ૮ ખિમાવિજય ખિમા ભંડારજી શાહ,
શ્રી જશવિજય અણગાર જી, શાક પંડિત શુભવિજય જગીશ જી શાહ,
કહે વીરવિજય લઘુ શીશજી. શાહ ૯ વિ જ ય દેવેદ્ર સૂરીશ જી શાળ,
શખ્યા મુમઈ ચઉમાસ છે, શાહ વસુ નાગ વસુ શશિ (૧૮૮૮) વરસે છ શાહ,
આસાડી પુનિમ દિવસેજી. શા૧૦ મેં રચીયે એ ગુણ દીજી શાળ,
શેઠ મોતીશા ચિરંજીજી, શાહ ગુણ ગાતાં બહુ ફલ પાવેજી શાહ,
શુભવીર વચન રસ ગાવે છે. શા. ૧૧ ઈતિ શ્રી મમાઈ બંદરે ભાયખલાનાં ઋષભ દૈત્ય સ્તવન. ઢાલીયાં સંપૂર્ણ લખીત પં.ગેત્મવી પંજ્ઞાનવી જે દમણબંધરે ચોમાસું રહી લખ્યું છે. સં. ૧૮૯૨, ૬-૧૧ પાદરા નં. ૧૦૧.