________________
શેઠ મેાતીશાહ
પ્રભુ પધરાવ્યા બહુ રાગેજી શા॰,
અવિચલ સુખ શેઠજી માંગેજી. શા જસનામી અનેાપમ છાજેજી શા॰,
મૂલનાયક ઋષભ બિરાજે જી. શા સીમધર સ્વામી પધારે જી શા,
તે તેા જમણી બાજી ગભારે જી, શા વામ દિશે. ગભારે સાહાવે જી શા॰,
સભવ જિનવર પધરાવે જી. શા
બીજી ચઉ પડિમા સારીજી શા॰,
ઘણી ધાતુની પડિમા પ્યારીજી, શા દાય દેહરીએ જોયા જેવી જી શા॰, ગામુખ ચક્કેસરી એક મુહુરતે સરવ અનેરે જી શા॰,
ધનાથ શિખરને દેહરે જી, શા
અઠાતરી સ્નાત્ર કરાવે જી શા॰,
ઈમ ઉત્તમ કામ કરેણ્યે જી શા॰,
દેવી જી.
સામીવચ્છલ મહુભાવે જી. શા એ એવ પૂજા દેખીજી શા॰,
સુરલેાકે સુર અનિમેષે જી, શા સુર સુખ તે દુઃખ કુણુ જાણેજી શા॰,
નરભવ અવિધ કેરો માનેજી. શા
અવતરશે તે સરલાકે જી શા॰,
શા
તેનાં જગમાં નામ રહેશે જી, શા
આગલ સુખ થાકાથાકે જી,
શા
૪૦૫
૩
७