SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મેાતીશાહ ૪૦૩ ઢાળ ૬ ઠ્ઠી ( વિવાહલાની દેશી ) (મારા સસરા આવ્યા રે સાસુ સેાતા, મારા નાન્યેા માડી જાયા વીર મેં મહાજગ માંડીઓએ દેશી ) (ઋષભની માતા, ઋષભ ઘેર આવે છે-એ દેશી) હવે સામગ્રી સવી સજજ કરી, ચઢે જલજાત્રા વરધાડે તીરથ જલ લાવે છે; શહેરના સઘલા વ્યવહારીયા, વર વેશ ધરી રથ જોડે તીરથ જલ લાવે છે. ૧ લાવે લાવે મેાતીચંદ શેઠ, નમણુ જલ લાવે છે; નવરાવે મરુદેવીન', પ્રભુ પધરાવે છે. સાંબેલા ઘણા શણગારીયા, જાણે દેવકુમાર અવતાર; તીરથ॰ ગાયે ગીત ભલી ગુણવ'તી,વર તેારણ ઘર ઘરબાર. તીરથ૦ ૨ આઠે મોંગલધર આગલ ચાલે, લે જાચક મ’ગલ ભાવ; તી॰ ચલે' કલશ ભરી જલઝરીયા, થાય પથે વલી છંટકાવ. તી૦ ૩ ઉંચી કરે ધજા વૈજય'તીએ, ચાર અગીયાના ખજાવ; તી મેઢી માલે જુએ મહિલા ચઢી,જોવા જેવા જામ્યા રે જમાવ.તી૦૪ લઘુ હસ્તિ કુતીલમાં ચાલતા, એક માવત કર અંકુશ; તી વાજે વાજિંત્ર વેલાતના, ભલી પડી રે નગારાની ધેાંસ. તી॰ ૫ ટહુકે શરણાંઈ ટહુકડા, ચલતા ભાલા ઝલકાર; તી અણુઅણીયા નિશાંન તે ઝગઝગે, ગારી તુર્કી અસવાર. તી॰ ૬ આઠે છત્રધરા ચામરધરા, રૂડા ઇંદ્રધ્વજ સંગાથ, તી અલબેલી સહેલી સાથમાં, રામણ દીવા શેઠાણીને હાથ. તી॰ છ
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy