________________
૪૦૨
નામાંકિત નાગરિક સાજન સાથે શેઠજી, ચાલે પરવરિયા,
એ સામૈયું દેખતાં, કેણિક સાંભરીયા. ૧૬ દેખી પ્રભુ મુક્તાફલેં, વંદીને વધાવ્યા,
વાડી કેરે બંગલે, પ્રભુજી પધરાવ્યા. ૧૭ નવનવી ભેટ નિવેદસ્ય, ભક્તિ કરે ઝાઝી, શ્રી શુભવીર વિનેદસ્યું, થયા શેઠજી રાજી ૧૮
ઢાળ ૫ મી (તુને પાઉં દૂધ ને સાકરડી, મત માર રે કાના કાંકરડી-એ દેશી) પણુગત પ્રભુને પધરાવી, મોતીશા નિજ મંદિર આવી ચિતે મુઝ ઘર સુરતરુ ફલીયા, વલી મેં માગ્યા પાસા લીયા. ૧ સવી સંઘ તિહાં ભલે કરીયે,જિન આણા-તિલક શિરે ધરી, જોશી એ મુહુરત ઉચરીયે, દેશાવર લખી કંકેતરીયે. ૨ ગામ ગામ તે વાંચી લેક ઘણા, પરશંસે મારગ પુણ્ય તણા; આ કાલે એ પુણ્યવંત થયે, એની નજરે દાલિદ્ર દૂર ગયે. ૩ પાલીતાણે કરી ધર્મશાલા, મેતીશા એ પુણ્યની શાલા; સવી ધર્મશાલાની ઠકરાણી, જાણું સરગથકી મૂલે આણી. ૪ તિહાં સંઘ ચતુર્વિધ જે રહેતા, તસ ભક્તિ શેઠ ઘણું કરતા; કાંઈ વાત કહ્યામાં ન આવે, કુંતાસર ખાડો પૂરાવે. ૫ એ ઉપર જબ દહેરાં થાશે, તવ પાંચમી વસહી કહેવાશે; સ્માઈમાં પણ જિનમંદિરીએ, આપણુ જઈને ઉછવ કરીએ. ૬ ઈમમધરસુરત સાહાજાદિ તિહાં ભણ્યા ગુણ્યા અમદાવાદ, સહુ શ્રાવક સ્માઈમાં વિચરે, શુભવીર શેઠ બહુમાન કરે. ૭