SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મેતીશાહ ૪૦૧ સાહેબ સેવક વિનતી, એ દિલમાં ધરવી, | મમાઈ શહેર પધારતાં, હવે વાર ન કરવી. ૫ ઈમ કહી પ્રભુ પૂજને પાલખી પધરાવે, ચાલતાં સુર સાંનિધે, ભરૂઅર્થે આવે. ૬ ઝાઝ ચઢ્યા જિનરાજનાં, હું પાય જુહા, રેવાં શ્રી સખીને કહે, પ્રભુ જગના તા. ૭ વિધ્વંભર ભારે ભરી, કીમ નાવાં ચાલે, રમણ પ્રિયા રેવાં પ્રતે, ઈમ ઉત્તર તાલે. ૮ હયડે ઉપાડી નાથને, ભવસાયર તરીએ, ચરમ મસક પવને ભરી, તરતી ભાદરીએ. ૯ વાયુ પ્રભાવ એ જાણીએ, તિમ એ ગુણ દરીયા, વાત કરંતાં વેગસું, પ્રભુ પાર ઉતરીયા. ૧૦ સુરત વનવાસો વસી, પ્રત્યે પથેં સધાવ્યા, | મુમાઈ શેહર વેંઢુકડા, અરિહા જબ આવ્યા. ૧૧ શેઠ વધામણી સાંભલી, ઉઠયા તિણિ વેલા, ચિતે પૂરણ પુણ્યથી, મનમેહન મેલા. - ૧૨ સામઈયું સજતા તિહાં, બહુલા સાંબેલા, , , નિજનિજ ઘર પરિવારથી, સહુ સાંજન ભેલા. ૧૩ હાથી ઘોડા પાલખી, ચકડોલ રહાલી, બહુલા વાજિંત્ર વાજતે, ગાર્ડે લટકાલી. ૧૪ ખિમચંદભાઈ પુત્ર તે, મોતીશા કેરા, . અશ્વ ફલાંતિ આગલે, પુણ્યવંત અને ૧૫
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy