________________
-૪૦૦
નામાંક્તિ નાગરિક આગલ કાઇને માંડવે રે લે, ખુરસી બેઠા જુવે ઉછવે રે , જમણી બાજુ આંબા સીરે રેલે, બેઠી કેયલ ટહુકા કરે રે લે. ૮ દેહરા પાછલ એક આંબલી રેલે પગલાં પ્રભુનાં રાયણુતળેરેલો. સુરજકુંડ જલ તાગ છે રે લે, ફિરતાં દેવલ કુલબાગ છે રે લે. ૯ દરવાજે વડ હેઠલે રે લે, હનુમંત વીર ચકી ભરે રે લે. કુલ ફલ કેરી ઝાડીયે રે, આજુબાજુ ઘણું વાડીયે રે લે. ૧૦ દેશીવિદેશી વિશ્રામતા રેલે, શેઠ તણા ગુણ ગાવતા રે લે, શેઠે બહુ રચના કરી રે , પણ મેં થેડી (ઈ) ઉચરી રે લે. ૧૧ આદીશ્વર પધરાવવા રે લે, કરે મને રથ નવનવા રે લે, મુહુરત શુદ્ધ પ્રકાશીએ રેલે, અઢારસં પંચાસીએ રે લે. ૧૨ માગશર શુદિ ષષ્ટિ તણું રે લે, શુક્રવારે સહામણું રે લે, શ્રી શુભવીર પ્રભુતનું રેલે, વાટ જુએ શેઠજી ઘણી રે લે. ૧૩
ઢાળ ૪ થી (ગોકુલની ગોવાલણી, મહી વેચવા ચાલી- દેશી) શ્રી મરુદેવા નંદને તેડવાને કાજે,
શેઠ મોતીશા એકલે નર બેહલે સાજે. ૧ રાજનગર જઈ વિનવે, પ્રભુને દરબારે,
સ્વામી સાહેબને ઘણું શેઠજી સંભારે. ૨ રાત દિવસ હઈડા થકી એક પલ ન વિસારે,
રાગીને ઘર જાયવૂ ચુગતું સંસારે. ૩ વેગલો પણ વાલ્વેસરી જિમ ચંદ ચરે,
ભક્તિવશે ભગવાન છે, ઈમ પંડિત બેલે. ૪