SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૯ શેઠ મોતીશાહ વાડી ફરતી વાડીયે જૂની રે, જિનમંદિરિયા વિના સૂની રે; જિનમંદિર એક કરારે, પ્રભુ ત્રષભદેવ પધરાવો. ભાગ્ય૦ ૬ અમે રાજનગરમાં રહું છું રે, તુજ પૂન્ય ઉદયથી કહું છું રે, ગયે દેવ કહી ઈમ રાગે રે, શુભવીર મેતીચંદ જાગે રે. ભાગ્ય૭ ઢાળ ૩ જી. (હું તો મહી છું તમારા રૂપને રે -એ દેશી) જમનાજનક જબ ઉગીયે રે લે, સેઠ હુકમ તવ પુગી રે; ખાતમુહુરત ધન મોકલે રેલે, શહેરથી કેશ દેય વેગલરે લે. ૧ કરતાકારીગર ભાગમાં રે લે, ભુંઈખલાના બાગમાં રે ; જે નમમાં કરે રે લો (?), મૂલ ગભારે સહુથી સિરે રે લે. ૨ દેવ સભાથી સોહામણે રે લો, રંગમંડપ રલીયામણ રેલે, સતર (!) શિખર જેવા જિમ્યાં રે લો, જાણું સંજમ ગુણ જઈ વચ્ચે રે લે. ૩ દેહરાની શોભા શી કહું રે લો, ગેમટ ચિત્રામણ બહુ રે , રંભા સરગથી ઉતરી રે લે, ઊંચી ગોમટ ઘણું પૂતળી રે લો. ૪ જેવા યોગ્ય બીજું કયું રે , ઉપર શિખરમાં દેહરુ રે લે, દેય અગાસીએ વાલીયાં રે, બાજુ બેહું પગથાલીયાં રે લે. ૫ દેહરા બાજુ દેય દેહરી લે, ગેમુખ યક્ષ ચશ્કેસરી રે , ઘરમસાલા સોહામણી રેલ, સાંહમીવચ્છલ કરવા ભણું રે લ. ૬ બેઠક સુંદર બંગલે રે લે, સાહમાં ફુઆરે જલ ઉછળે રે લે, મૂલ દરવાજા ઉપરે લે, બંગલે બેઠા કરસન કરે રે લો. ૭
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy