________________
શેઠ મેાતીશાહ
૩૬૩
હુ કરૂં છું તેની ઉપર ત્રસ્ટીએ જણા ૬ ને નેમ્યા છે તેના
નામની વિગત છે.
૧. અમારી ધણીઆણી નામે ગુલાબખાઈ.
૧. શા. ૪આચંદ મલુકચંદ,
૧. શા. સુંદરજી નાનજી. ૧. શા વમલચંદ ચરતાપલાલ.
૧. શા. કીકાભાઈ ફુલચંદ. ૧. શા. મેાતીચંદ્ર નથુ.
એ પ્રમાણે ત્રસ્ટીએ ૬ ૭ નેમીઆ છે તેનો વહીવટ સારી રીતે કરવા તેનુ લખત ૧ જુદું ગુજરાતી કીધું છે. તે જગ્યા કાઇથી મારગેજ મુકાય નહી તથા વેચાય નહી તથા ભાડે અપાય નહી, તેનું અંગ્રેજી ધારા પ્રમાણે વકીલને ત્યાં ત્રસ્ટડીડ કરાવવું તેમાં જે શહીપતરી જોઇશે તે માહરી તરફથી માહારી ધણીઆણી કરી આપશે. તે જગાનુ` રીપેરીંગ વીગેરે ખરચ થાય તે તેની ઉપજમાંથી કરવા.
૬ છઠ્ઠું એ જે શ્રીમુ`બઈમાં ભૂલેશ્વર રોડના રસ્તા આગળ શ્રી પાંજરાપેાલના દરવાજાની સામે જે ધરમશાળા અને મુસાફરખાનું તે માહારા મુરખ્ખી શા. મેાતીચંદ્ય અમીચă પારસી કાવસજી પટેલ પાસેથી જગા લઇને બધાવીને શ્રાવક લેાકેાને ઉતરવા તથા વાપરવા સારૂં' કહી ગયા છે. તે ઉપર એસેસમે’ટના.............ખર વાળી તે જગાના વહીવટ હું કરું છું ને માહારી જીંદગાની ખાદ માહારી ધણીઆણી પેાતાના અખતીઆરથી વહીવટ કરવા. એ જગા કાઈથી વેચાય