________________
નામાંક્તિ નાગરિક નહીં તથા મારગેજ મુકાય નહી તથા ભાડે અપાય નહીં; શ્રાવક લેકેને ઉતરવાને કામમાં આવે તે ઉપર અખતીઆર અમારી ધણઆણુને છે.
૭ સાતમું એ જે ઉપર લખી છઠી કલમની જગેની પડેશમાં બે તબેલા છે તે ઉપર એસેસમેંટ નંબર છે તે જગાનું ભાડું હાલમાં રૂ. ૪૦૦ને આશરે ઉપજે છે. ને મારા સ્વાધીનમાં છે. તે જગા પણ માહારી ધણીઆણુના સ્વાધીનમાં રહે અને તેનું ભાડું આવે તે માહારી ધણી આણું લે પણ તે જગે મારગેજ મુકાય નહીં, વેચાય નહી.
૮ આઠમી કલમ એ જે શ્રી મુંબઈ મધે શ્રાવક લેકેના દેરાસરજી તથા બીજી શ્રાવક લેકેના ધરમખાતાની જગા કેટલીક જગાઓ જે માહારા નામ ઉપર તથા માહારા વડવાએના નામ ઉપર છે તે જગાઓને જુદા જુદા ત્રસ્ટીઓ કરીને માહારી ધણીઆણી તેવણના નામ ઉપર કરી આપે કેમકે તે સરવે જગાઓ શ્રાવક લેકેના પંચની છે.
એની વિગતે હું માહારી અલ હુશીઆરીથી તથા રાજીખુશીથી હું માહારૂ આએ વશીઅતનામું યાને વીલ કરું છું તે પ્રમાણે માહારી હયાતી બાદ ધારા પ્રમાણે કેટથી માહારી ધણુઆણીને પાવર લે.ને ઉપર લખ્યા પ્રમાણે સરવે કામ ખલાસ કરવું. હું માહારી ધણુઆણી યાને એકજીયુટર તથા વારસને ભલામણ કરું છું જે માહારા મીત્રે તથા સગાઓ તથા દસ્તે સરવે સાથે સલાહસંપથી ચાલવું જેમાં માહારા