________________
૩૬૨
નામાંકિત નાગરિક બીજે ખરચ થાય તે બાદ કરતાં જે બાકી રૂપીઆ રહે તેમાંથી દેરાસરજી ૩ના સરખા હશે જીવિદાન સુધી આપવું.
૧. શ્રી મુંબઈમાં શ્રી ગેડી પારસનાથજીના દેરાસરમાં આપવું.
૨. શ્રી મુંબઈમાં ભાઈખલાની વાડીમાં દેરાસરજી છે તેમાં આપવું.
૩. શ્રી પાલીટાણામાં ડુંગર ઉપર કુંતાશરની ટુંકમાં દેરાશરજી છે તેમાં આપવું. એ રીતે આપવું. તે ઉપર ત્રસ્ટીઓ જણ ચારને નીમા છે. ૧. માહારી ધણીઆણી નામે ૧. શા. દઆચંદ મલકચંદ.
ગુલાબબાઈ ૧. શા. સુંદરજી નાનજી. ૧. શા મોતીચંદ નથ.
એ પ્રમાણે ત્રસ્ટીઓ ઠરાવયા છે. તે સારી નીઅતથી ચલાવે તેનું અંગ્રેજીમાં ધારા પ્રમાણે વકીલને ત્યાં ત્રસ્ટડીડ કરાવવું, તેમાં જે સહીપતરી જોઈશે તે માહારા તરફથી માહારી ઘણઆણી કરી આપશે તે જગાની ઉપજ નેટ..થી ત્રસ્ટીના સ્વાધીનમાં આપવી.
૫. પાંચમું એ જે શ્રી મુંબઈમાં ભુલેશ્વર રેડના રસ્તા આગળ પારસી કાવસજી પટેલવાલી જગા શ્રી પાંજરાપોળની જડમાં એસેસમેનટ નાં...વાલી બંધાવીને અમારા મુરબ્બી શા. મેતીચંદ અમીચંદે શરાવક લોકેની જમણવાર સંઘ તથા નકારશી વગેરેની કરવા સારૂં આપી ગયા છે તેને વહીવટ