________________
શેઠ માતીશાહ
૩૫૯
વરવાંધા પડે તેા પછી હમારા દેશત શેઠ જમશેદજી જીજીભાઈ તા. વાડીઆજી શેઠ ખમનજી હારમજજી એ ધણીઓની મશલત લઇને માંડી વાલવા કેમકે હમે એ બેઉ સાહેબા સાથે જેવી રીતે ગરાએ રાખીએચ તેવીજ રીતે તમારે પણ રાખવા ને રહે એનાંની મસલત લેવી ઘટે તાજ જરૂર લેવી ને શરવે સાથે દોશતી રાખવી તેમાંથી શ્રી ગેાડીજી શાહેબ તમારૂં શારૂજ કરશે એજ હમારી દુવા છે શહી—
અતર
તતક
મતુ
૧ મેાતીચ૬ અમીચંદ મતું.
10th June 1837
Ex A
True Copy
(Sd. Spencer Compton
Registrar.
૧ લી જમશેદજી જીજીભાઈ,
શાખ
શાખ ધણી હજુર.
૧ લી નાનજી જેકરણ, શાખ, ધણી હજુર કરી છે. ૧ લી॰ અમરચંદ્ન ખીમચંદ,
શાખ ધણી હજુર.
૧ લી. પા. જાંગીરજી ખુરશેદજજી, શાખ ધણી હજુર.
૧ લી વાડીઆ બમનજી હારમજજી, શાખ ઘણી હજુર.