________________
૩૫૮
નામાંકિત નાગરિક વેનું દેવું હમારા વરવાને નામનુ જે નાના નામ ઉપર લખેલાં છે તે નામનુ દેવુ શરવેનું આપે હમારે વારશ ખીમચંદ વી. મિતીચંદને જે કદીશ અતરેની સુપરીમ કેરટ મધેથી જે પવર લે ગટે તે હમારે વારસ ભાઈ ખીમચંદ મોતીચંદ લીએ ને હમારી સરવે ઉઘરાણું વસુલ કરે ને સરવે માંગનારેને વીઆજ સુધાં દેકડે દોકડો આપે ને તમારા માંગણ તારા દેવાને નીકાલ માશ ૧૩ માં નહી આવે તો પછી હમારે વારશ ભાઈ ખીમચંદભાઈ ભાઈ અમરચંદ ખીમચંદ દમણીની શલા લીએ ને શર નીકાલ માશ ૧૩ માં લાવે. કેઈ બીજા માણસની સલા લીએ નહી. ને કેરટમાં ખરાબ પણ થવું નહી ધીરજથી અમરચંદની શલા લેવી ગટે તે લઈને કામ કરવું ને સારા માણસની દસ્તી રાખવી તેમાંથી શ્રી ગેડી પારસનાથજી સાહેબ તમારૂ ભલુ જ કરશે. ૧૧ રકમ અગીઆરમી–બી. તેમને માલમ છે જે આપડે તાં વિમાની આફિસ છે ને તે મધે શરના દેકડાઓને ફાળો રાખેલે છે તેને શરવે હીસાબ હમારી પેઢીના દતરે મધે છે તેથી તમને લખુ છુ જે પરમેશર ના કરે ને હમારી કજા થાએ તે પછી તે બદલ તમારે તે હાફીશના નામનું મતુ કરવુ નહી ને તેને હશાબ શર કરીને તેના ફાલા મધેથી જે જે લેકેના દેકડાવો છે તેનોને શરવેને ચુકાવી આપવું શહી ને જે પછી ભાઈ ખીમચંદ મેતીચંદની નજરમાં આવે તે પિતાને હિસાબથી કાંઈ જુજમતું કરવું એ જ બીન–
એની વીગતે ઉપર લખા પરમાણે તમારે ચાલવું ને કઈ સાથે વરવાંધે રાખ નહી ને કદીશ કેઈ સાથે કાંઈ વાતને
I