________________
૩પ૭
શેઠ મોતીશાહ શરનું ચુકાવી આપે. કેઈ ઉપર હમારૂ લેણુ તા. હમારા નામનું દેવુ રાખે નહી પછી જે કંઈ વઈવટ રેકડ તા. ઈશટેટ રીએ તે મધેથી હમેએ જે કાંઈ શ્રી પાલીતાણાના ડેરામુ કામ શરૂ કીધુ છે તે મધે હજુર કામ રૂ. ૨૫૦૦૦૦ ) અંકે રૂપીઆ બે લાખ ને પચાસ હજાર ખરચવાના બાકી છે ને જે શ્રી ગેડી પારસનાથજી સાહેબ હમારી ઉમર બનશે છે તે તેની મદતથી હમેને ઉમેદ છે જે આવતે વરશે હમે તે જાતરા જઈને કરીશું ને એમ કરતાં તે શાહેબની ખુશી નહી હશે તે પછી તમારી જાજા બાદ હમારૂ ધારેલ જાતનુ કામ શર પુરૂ કરવુ તે હમારા વારશને ફરજ છે તેથી જરૂર કરવુ શહી
૯ રકમ નવમી-બી હમારી પુજી તા. ઇશકામતની બીન ઉપર લખી છે પણ હમારા ચેપડા ઉપરથી ધારા મેલે શેરવે દેવુ આપતાં હમારૂ દઈવત આશરે રૂ. ૧૦,૦૦૦૦૦) અંકે રૂપીઆ દશ લાખની ઉપર છે. હમારૂ ઈશટેટ વગેરે એટલે આશરો છે ને એ દઈવત મધેથી હમારૂ શ્રી પાલીટાણાનું નવું ડેરૂ જે હમે બાંધીએ છે તે ડેરાને તા. જાતને ખરચે કરે. તે પછી બાકી જે કાંઈરીએ હમારૂ દેવું આપતાં તેને માલેક તા. ધણું હમારો વારસ તા. છોકરે ભાઈ ખીમચંદ વી. મોતીચંદ છે. એ વીગરે બીજા કેઈને પચે ન તા. કાઈનો દાવો પણ નહી. હમારે વારસ ભાઈ ખીમચંદ મેતીએ પિતે સરવેને મુખડીયાર છે.
૧૦ રકમ દશમી-બી. હમેએ ઉપર લખેલું છે જે હમારી કજા બાદ માશ તેરમાં હમારૂ શરવે લેણુ વસુલ કરે ને શર