________________
૩૫૬
નામાંકિત નાગરિક
શહીને ખીજા કોઈના દરઢાવા પાચે નહી ખી. એ ઉપર લખેલા રૂ. ૬૦૦૦૦)ને આશરે મધેથી મેએ ભાઈ અમરચંદ ખીમચ’ઇને નામે રૂ. ૪૫૦૦૦) અ કે રૂપિયા પીશતાલીશ હજાર પાં, મેહેરવાનજી રૂશતમજી દારૂખાનાવાલાને વેઆંજીકા આપા છે ને તેને પેટે એ પા. મેરવાનજી રૂશતમજી દારૂખાનાવાલાનું શ્રી છાશટી મધે વીઆર કરીને ગામ છે તે મારગેજ લીધુ છે તેના બાણુ તા. ખતપતર સરવે ભાઈ અમરચંદ ખીમચંદને નામેથી કીધેલાં છે ને તે ખતપતર તા. સરવે આચરા ભાઈ અમરચંદ ખીમચંદની પાસે રાખવા આપેલાં છે
તેથી એ રૂ. ૪૫૦૦૦) અ કે પીશતાલીશ હજાર હમારી ધણીઆણીના છે.
૭ રકમ સાતમી–બી. એ જે ઉપરની રકમા મધે શરવે બીના લખી છે તે વતરંગ હમારૂં ઈશટેટ તા. ખારકશ છે તેની વિગત શરવે હમારા ચાપડાએ મધે છે. તે મધેથી હમારૂ રેવાનુ કાટ મચે ગેરજે મકે હમણા હમારી પેઢી છે તા. હમારી ભાએખલાની વાડી જે મધે હમણા હમારૂ ડેરૂ છે તા. હમણા હુમાએ પા. કાવશજી પટેલવાલી તલાવની વાડી લીધી છે જે મધે હમણા પાંજલાપાર છે તે ધરમને કાજે લીધી છે મલી એ મીલકત તા. ૩) તણુ કાઈથી વેચાએ નહી ને એવી તરંગ જે કઈ બીજી મીલકત તાં. ઈશટેટ તા. બારશ છે તેને વેચવાના અથવા રાખવાના શરવે અખતીઆર હમારા કરા તા. વારશ ભાઈ ખીમચ ંદ વી. મેાતીચંદના છે તેથી જેમ તેનાંની નજરમાં પાચતા આવે તેમ કરે શહી–
૮ રકમ આઠમી-ખી. હસારૂ લેણુ
વશુલ કરે ને દેવુ
'