________________
શેઠે માતીશાહ
૩૫૫
પછી દાસ્તીની રીતે એક બીજાની ખુશી ખુશીઆલીથી માંડી વાળીને અમરચંદ ખીમચંદની કુમ્પની સાથેના રાસના ધનધા મેકુમ કરે પણ હમારી મરજી એ છે જે ભાઈ ખીમચંદ તા. ભાઈ અમરચંદ એ બનદે જણા સાથે એક્દીલથી ધનધા કરે ગણુ સારૂ. પછી તે બંને જણાએની મરજીમાં આવે તે ખરૂ –
૫ ૨કમ પાંચમી-ભાઈ ખીમચંદ વી. મેાતીચંદ્રને માલુમ છે. જે શા નાનજી જેકરણ સાથે હમારે હમારા મરનાર ભાઈ નેમચંદ અમીચંદે છતાંએ ગેરવટ તા ભાઈચારાએ પેઢી દોશતી તા. ગરવટ છે તેથી જો તમારી નજરમાં આવે તે ભાઈ નાનજી જેકરણ સાથે એકીલ ૧) ધના ચલાવજો ને જે રીતે હુમા ગરવટ તા. ગરાએ રાખીએચ તે તેજ રીતેથી ભાઈ ખીમચ'દભાઈને ગટે છે જે રાખે, પછી તેા તમારી મરજી–
૬ રકમ છઠી-ખી. હમારી ધણીઆણી ભાઈ ખીમચ ઇની માતાજી છે તેને નામેથી હુમાએ ભાઈ અમરચંદ્ય ખીમચંદની પેઢી મધે જીરુ ખાતુ પડાવીને જમા કરાવી છે. તેના આજ દીન સુધી હમે ધારૂ છુ જે રૂ. ૬૦૦૦૦) અકે રૂપીયા શાઠ હજારના આશરા એ મધેથી રૂ. ૧૦૦૦૦ અંકે દશ હજાર હમારી વઉ ભાઇ ખીમચંદ વી. મેાતીચંદ્રની ધણીઆણીને આપવા શહી ને બાકીના જે કાંઈ રૂપીઆ ૨એ તે તા. જરીઆન તા. ગણ્યું જે કાંઈ કાંઈ હમારૂ કીધેલું હમારી ધણીઆણી પાસે છે તે સરવેના માલેક હમારી ધણીઆણી ભાઈ ખીમચંદભાઈની માતાજી છે તે પેાતે પેાતાની હઇયાતીમાં ધરમધ્યાન કરે તા. ખરચૈને તેવણની કજારાએ સરવે હમારા વારશ તેવણુના છેાકરા ભાઈ ખીમચ વી, માતીચંદને પાંચ