________________
૩૫૪
નામાંકિત નાગરિક ૧ નામે હારમજજી બમનજી તા. વાંણ ૧) નામે ચારલટ એ બંને વાંણ મધે હમારી પાંતી છે તેથી એ વાણેને વેચવાને કદીશ વેચવા નહી કરે તે પછી હમારે વારશ ભાઈ ખીમચંદ વી. મોતીચંદ ખનડી લીએ પિતાને હીસાબે ૧) ને જે કાંઈ કીમત કરે તે હમારી પેઢી મધે હમેને જમે આપે–બી. હમેએ ગીએ શાલ બારકશ ૨) નવા બાંધા છે તે મધે બેટ ૧ નામે લેડી ગરાંટ તા ઈશકુનર ૧ નામ છે એ બંને બારકોનાં ખતપતર ના રીજીટર ભાઈ ખીમચંદ વી. મોતીચંદને નામના કીધેલા છે તેથી એ બેઉ બારશે ઉપર જે કાંઈ લાગત તા. શફરને ખરચ થઓ છે તે તમારી પેઢી મધે તે બારકને ખાતે ઉધારેલ છે તે હવેથી એ બનશે બારશે પોતે પોતાને હીસાબેથી રાખે ને તે ઉપર જે કાંઈ લાગત તા ખરચ થયે છે તે હમને હમારી પેઢીમાં જમે આપે શહી-ને હમારી કજાબાદ હમારે હીશાબેથી દેકડા ૧, ની જીનસ રાખે નહી ને શરવે એજ માશ ૧૩) અંકે માશ તેરની અંદર એકઠા કરીને કુલ દેવું જે કાંઈ હમારા વડાવા શા. અમીચંદ સાકરચંદતા. ભાઈનેમચંદ અમીચંદને નામની પેઢીનું તા. હમારા નામની પેઢીનું જે કાંઈ વાજબીની રીતે જેનું નીકલે તેને વીઆજ સુધાં દેકડે પાએ કે હમારો વારશ ભાઈ ખીમચંદ વી. મેતીચંદ આપે શહી તેવાર પછી હમારે નામનું વેપાર દેકડા ૧)ને ચલાવે નહીને જે ભાઈ ખીમચંદભાઈની નજરમાં આવે તો શેડે વેપાર પોતાના નામને ભાઈ અમરચંદ ખીમચંદની કુમપની સાથે ચાલે છે તેમજ ચલાવે. કદીશ ભાઈ ખીમચંદભાઈની નજરમાં રાશમાં વેપાર ચલાવાનું નહી આવે ભાઈ અમરચંદ ખીમચંદની સાથે તે